Jesus Hindi

ઊત્પત્તિ 10 (1-32)

ઊત્પત્તિ 10


1 નૂહના દીકરા, શેમ, હામઅને યાફેથનીવંશાવળી પ્રમાણે છે. જળપ્રલય પછીતેઓને જેદીકરાઓ થયાતે હતા.

 

2 ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખતથા તીરાસ, યાફેથના દીકરાઓહતા.

 

3 આસ્કનાજ, રીફાથતથા તોગાર્મા, ગોમેરના દીકરાઓહતા.

 

4 એલિશા, તાર્શીશ, કિત્તીમ અનેદોદાનીમ, યાવાનનાદીકરાઓ હતા.

 

5 તેઓના વંશનાલોકો પોતપોતાનીભાષા, કુળોઅને તેઓનાપ્રદેશો પ્રમાણેદરિયા કિનારાનાવિભાગોમાં અલગઅલગ સ્થળેવિસ્તર્યા હતા.

 

6 કૂશ, મિસરાઈમ, પૂટ અનેકનાન, હામનાદીકરાઓ હતા.

 

7 કૂશના દીકરાઓસબા, હવીલા, સાબ્તા, રામાતથા સાબ્તેકાહતા. રામાનાદીકરા શેબાતથા દદાનહતા.

 

8 કૂશનો દીકરોનિમ્રોદ, પૃથ્વીપરનો પહેલોશક્તિશાળી યોદ્ધોહતો.

 

9 તે યહોવાહનીઆગળ બળવાનશિકારી હતો. માટેકહેવાય છેકે, “નિમ્રોદયહોવાહની આગળબળવાન શિકારીજેવો હતો.”

 

10 તેણે શિનઆરદેશના બાબિલ, એરેખ, આક્કાદતથા કાલ્નેહપર સૌપ્રથમ પોતાનારાજ્યની સ્થાપનાશરૂઆત કરીહતી.


 

11 ત્યાંથી તેઆશૂરમાં ગયોઅને નિનવે, રહોબોથ ઈર, કાલા,

 

12 રેસેન, જેનિનવે તથાકાલાની વચમાંહતું, તેસર્વ નગરોતેણે બાંધ્યાં. તેમાં રેસેનએક મોટુંનગર હતું.

 

13 મિસરાઈમ તેલૂદીમ, અનામીમલહાબીમ, નાફતુહીમ,

 

14 પાથરુસીમ, કાસ્લુહીમ(તેનામાંથી પલિસ્તીઓનોઉદ્દભવ થયોહતો) તથાકાફતોરીમ સર્વનો પિતાહતો.

 

15 કનાનનો પ્રથમદીકરો સિદોનહતો અનેપછી હેથ,

 

16 વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,

 

17 હિવ્વી, આરકી, સિની,

 

18 આરવાદી, સમારીતથા હમાથીનોપણ તેપિતા હતો. ત્યાર પછીકનાનીઓનાં કુટુંબોવિસ્તાર પામ્યા.

 

19 કનાનીઓની સરહદસિદોનથી ગેરારજતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથાસબોઈમ જતાલાશા સુધીહતી.

 

20  પ્રમાણેહામના દીકરા, પોતાનાં કુટુંબોપ્રમાણે, પોતાનીભાષા પ્રમાણે, તેઓના દેશોમાંતથા પોતપોતાનાલોકોમાં વસેલાહતા.


 

21 શેમને પણદીકરાઓ થયા. તેનો મોટોભાઈ યાફેથહતો. શેમહેબેરના બધાલોકોનો પૂર્વજહતો.

 

22 શેમના દીકરાઓ, એલામ, આશૂર, આર્પાકશાદ, લૂદતથા અરામહતા.

 

23 અરામના દીકરાઓઉસ, હૂલ, ગેથેર અનેમાશ હતા.

 

24 આર્પાકશાદ શેલાનોપિતા અનેશેલા હેબેરનોપિતા હતો.

 

25 હેબેરને બેદીકરા થયા. એકનું નામપેલેગ, કેમકે તેનાદિવસોમાં પૃથ્વીનાવિભાગ થયાં. તેના ભાઈનુંનામ યોકટાનહતું.

 

26 યોકટાન તેઆલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા;

 

27 હદોરામ, ઉઝાલ, દિકલાહ;

 

28 ઓબાલ, અબિમાએલ, શેબા;

 

29 ઓફીર, હવીલાઅને યોબાબનોપિતા હતો. સર્વયોકટાનના દીકરાહતા.

 

30 મેશાથી આગળજતા પૂર્વનોપહાડ સફારઆવેલો છે. ત્યાં સુધીતેઓનો વસવાટહતો.

 

31 પોતાના કુટુંબોપ્રમાણે, પોતાનીબોલી પ્રમાણે, પોતાના દેશોતથા પોતાનાલોકો પ્રમાણે શેમનાદીકરાઓ છે.


 

32 તેઓની વંશાવળીપ્રમાણે અનેતેઓના પ્રદેશોપ્રમાણે બધા નૂહનાદીકરાઓનાં કુટુંબોછે. જળપ્રલયપછી પૃથ્વીપરના લોકોનાવિવિધ વિભાગોથયા.

 

Leave a Comment