ઊત્પત્તિ 13
1 તેથી ઇબ્રામતેની સ્ત્રીઅને તેનીસર્વ સંપત્તિનેલઈને મિસરથીનેગેબમાં ગયો. લોત પણતેઓની સાથેગયો.
2 ઇબ્રામ પાસેજાનવરો, ચાંદીતથા સોનુંપુષ્કળ પ્રમાણમાંહોવાથી તેઘણો ધનવાનહતો.
3 નેગેબથી મુસાફરીકરીને જ્યાંતેણે અગાઉછાવણી કરીહતી ત્યાંતે આવીપહોંચ્યો. આ જગ્યા બેથેલતથા આયનીવચ્ચે આવેલીહતી.
4 અહીં તેણેઅગાઉ વેદીબાંધી હતી. એ વેદીઆગળ તેણેઈશ્વરના નામેપ્રાર્થના કરી.
5 હવે લોત, જે ઇબ્રામનીસાથે મુસાફરીકરી રહ્યોહતો, તેનીપાસે પણઘેટાં, અન્યજાનવરો તથાતંબુ હતા.
6 તે દેશએટલો બધોફળદ્રુપ ન હતો કેતેઓ બન્નેએકસાથે રહીશકે, કેમકે તેઓનાપાલતું પશુઓનીસંખ્યા ઘણીહતી.
7 એવામાં ઇબ્રામનાગોવાળિયાઓ અનેલોતના ગોવાળિયાઓનીવચ્ચે ઝઘડોથયો. તેસમયે કનાનીઓતથા પરિઝીઓતે દેશમાંરહેતા હતા.
8 તેથી ઇબ્રામેલોતને કહ્યું, “તારી તથામારી વચ્ચેઅને તારાતથા મારાગોવાળિયાઓની વચ્ચેતકરાર થવીન જોઈએ; કારણ કેઆપણે ભાઈઓછીએ.
9 શું તારીઆગળ આખોદેશ નથી? તું આગળજા અનેપોતાને મારાથીજુદો કર. જો તુંડાબી બાજુજશે, તોહું જમણીબાજુ જઈશ. અથવા જોતું જમણીબાજુ જશે, તો પછીહું ડાબીબાજુ જઈશ.”
10 તેથી લોતેપોતાની આંખોઊંચી કરીનેયર્દનનો આખોપ્રદેશ સોઆરસુધી જોયોકે તેમાંબધે પુષ્કળપાણી છે. ઈશ્વરે સદોમતથા ગમોરાનોનાશ કર્યાઅગાઉ તેદેશ ઈશ્વરનીવાડીના જેવોતથા મિસરદેશના જેવોહતો.
11 તેથી લોતેપોતાને સારુયર્દનનો આખોપ્રદેશ પસંદકર્યો. તેપૂર્વ તરફગયો. આમભાઈઓ એકબીજાથીઅલગ થયા.
12 ઇબ્રામ કનાનદેશમાં રહ્યોઅને લોતતે સપાટપ્રદેશવાળા નગરોમાંગયો. તેણેસદોમ નગરમાંસ્થાયી વસવાટકર્યો.
13 હવે સદોમનામાણસો ઈશ્વરનીવિરુદ્ધ અતિભ્રષ્ટ તથાદુરાચારી હતા.
14 ઇબ્રામથી લોતજુદો થયાપછી ઈશ્વરેઇબ્રામને કહ્યું, “તું જ્યાંઊભો છેત્યાંથી પોતાનીઆંખો ઊંચીકરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વતથા પશ્ચિમતરફ જો.
15 જે સર્વપ્રદેશ તુંજુએ છે, તે હુંતને તથાતારા વંશજોનેસદાને માટેઆપીશ.
16 અને હુંતારો વંશપૃથ્વીની ધૂળનીરજકણો જેટલોકરીશ. જોકોઈ માણસધૂળની રજકણોનેગણી શકેતો તેતારો વંશગણી શકે.
17 ઊઠ, આ દેશની લંબાઈતથા પહોળાઈનીસરહદ સુધીફર, કારણકે તેદેશ હુંતને આપીશ.”
18 તેથી ઇબ્રામેપોતાનો તંબુઉઠાવીને મામરેનાંએલોન વૃક્ષોજે હેબ્રોનમાંછે ત્યાંસ્થાપિત કર્યો, ત્યાં તેરહ્યો અનેઈશ્વરને નામેએક વેદીબાંધી.