ઊત્પત્તિ 15
1 પછી ઈશ્વરેદર્શન દ્વારાઇબ્રામ સાથેવાત કરતાંકહ્યું, “ઇબ્રામ, તું બીશનહિ! હુંતારી રક્ષાકરીશ તથામોટું પ્રતિફળઆપીશ.”
2 ઇબ્રામે કહ્યું, “પ્રભુ ઈશ્વર, તમે મનેશું આપશો? કેમ કેહું નિ:સંતાન છુંઅને મારાઘરનો વારસઆ દમસ્કનોએલીએઝેર બનશે.”
3 ઇબ્રામે કહ્યું, “તમે મનેહજી સુધીસંતાન આપ્યુંનથી, માટેમારા ઘરનોકારભારી મારોવારસ થશે.”
4 પછી ઈશ્વરેતેને કહ્યું, “એ તારોવારસ થશેનહિ, પણતેના બદલેતારો જેપુત્ર જન્મશેતે જ તારો વારસથશે.”
5 પછી ઈશ્વરઇબ્રામને રાત્રેઘરની બહારઆકાશ નીચેલઈ ગયાઅને કહ્યું, “તું ઊંચેઆકાશ તરફજો અનેગણી શકેતો તારાઓગણ,” પછીતેમણે તેનેકહ્યું, “એ તારાઓ જેટલાંતારા સંતાનથશે.”
6 તેણે ઈશ્વરપર વિશ્વાસકર્યો અનેતેમણે તેતેના ન્યાયીપણાનાઅર્થે માન્યરાખ્યો.
7 ઈશ્વરે તેનેકહ્યું, “આ દેશ વતનતરીકે તનેઆપવા માટેકાસ્દીઓના નગરઉરમાંથી તનેઅહીં લઈઆવનાર ઈશ્વરહું છું.”
8 તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, હું તેનોવારસો પામીશ, એની ખાતરીમને કેવીરીતે થાય?”
9 પછી તેમણેતેને કહ્યું, “મારે માટેત્રણ વર્ષનીએક વાછરડી, ત્રણ વર્ષનીબકરી, ત્રણવર્ષનું ઘેટું, એક હોલુંઅને કબૂતરનુંબચ્ચું લે.”
10 તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથીબે ભાગમાંકાપ્યા અનેદરેકના અડધાભાગને સામસામામૂક્યા, પણતેણે પક્ષીઓનેકાપ્યાં નહિ.
11 જયારે શિકારીપક્ષી તેમૃત દેહઉપર ધસીઆવ્યાં ત્યારેઇબ્રામે તેઓનેઉડાડી દીધાં.
12 પછી સૂર્યઆથમતો હતોત્યારે ઇબ્રામભરનિદ્રામાં પડ્યોઅને તેનાપર ભયંકરઅંધકાર આવીપડ્યો.
13 પછી ઈશ્વરેઇબ્રામને કહ્યું, “તું નિશ્ચેજાણી લેકે, તારાવંશજો વિદેશમાંભટકશે, ગુલામબનશે અનેતેઓ પરચારસો વર્ષસુધી જુલમગુજારવામાં આવશે.
14 તેઓ જેલોકોની સેવાકરશે, તેલોકોનો ન્યાયહું કરીશઅને ત્યારપછી તેઓઘણી સંપત્તિલઈને ત્યાંથીમુક્ત થઈનેબહાર આવશે.
15 પણ તુંપોતાના પૂર્વજોનીપાસે શાંતિએજશે અનેતું ઘણીવૃદ્ધ ઉંમરેમૃત્યુ પામશેઅને દફનાવાશે.
16 તારા વંશજોત્યાંથી ચોથીપેઢીમાં અહીંપાછા આવશે, કેમ કેઅત્યારે અહીંરહેતા અમોરીઓનાપાપનો ઘડોત્યારે ભરાઈજશે અથવાતેઓ શિક્ષાનેપાત્ર થશે.”
17 સૂર્ય આથમતાંઅંધારું થયું, ત્યારે જુઓ, એક સળગતીસગડી તથાબળતી મશાલએ ટુકડાંઓનીવચ્ચેથી પસારથઈ.
18 તે જ દિવસે ઈશ્વરેઇબ્રામ સાથેકરાર કરીનેકહ્યું, “મિસરનીનદીથી તેમોટી નદીફ્રાત સુધીઆ દેશમેં તારાવંશજોને આપ્યોછે–
19 કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો;
20 હિત્તીઓનો, પરિઝીઓનો, રફાઈઓનો;
21 અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથાયબૂસીઓનો દેશતેઓને આપ્યોછે.”