ઊત્પત્તિ 18
1 બપોરના સમયેજયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠોહતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોનવૃક્ષની પાસેતેને દર્શનઆપ્યું.
2 તેણે આંખોઊંચી કરીનેજોયું, તોત્રણ પુરુષો તેનીનજીક ઊભાહતા. જયારેતેણે તેઓનેજોયા, ત્યારે તેતેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અનેજમીન સુધીનમીને તેઓનેપ્રણામ કર્યા.
3 તેણે કહ્યું, “હેમારા પ્રભુ, જો હવેહું તમારીદ્રષ્ટિમાં કૃપાપામ્યો હોઉં, તો તમેતમારા દાસપાસેથી જતારહેશો નહિ.
4 હું થોડુંપાણી લાવુંછું તેથીતમે તમારાપગ ધુઓઅને આવૃક્ષ નીચેતમે આરામકરો.
5 હવે મનેથોડું ભોજનલાવવા દો, કે જેથીતમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછીતમે આગળજજો, સારુંતો હુંતમારે માટેરોટલી લાવું.” અને તેઓએકહ્યું, “તું કહેછે તેપ્રમાણે કર.”
6 પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસેતંબુમાં ગયોઅને કહ્યું, “જલ્દીકર. ત્રણમાપ મેંદોમસળ અનેરોટલી તૈયારકર.”
7 પછી ઇબ્રાહિમ દોડીને જ્યાંતેના જાનવરહતાં ત્યાંગયો અનેએક પુષ્ટતથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જેતેને ઉતાવળે તૈયારકરવા લાગ્યો.
8 તેણે માખણ, દૂધ તથાભોજન માટેજે રોટલીતથા વાછરડું તૈયારકર્યું હતુંતે લઈનેતેઓની આગળપીરસ્યાં. તેઓજમતા હતાતે દરમિયાન તેતેઓની પાસેવૃક્ષ નીચેઊભો રહ્યો.
9 તેઓએ તેનેકહ્યું, “તારી પત્નીસારા ક્યાંછે?” તેણે જવાબઆપ્યો, “ત્યાં, તંબુમાં છે.”
10 પ્રભુએ તેનેકહ્યું, “હું ચોક્કસ વસંતમાં તારીપાસે પાછોઆવીશ અનેજો, તારીપત્ની સારાને દીકરોથશે.” તેની પાછળજે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએતે વાતસાંભળી.
11 હવે ઇબ્રાહિમ તથાસારા વૃદ્ધહતાં અનેતેઓને ઘણાંવર્ષ થયાંહતાં. જેઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મઆપે છે, તે ઉંમર, સારા વટાવીચૂકી હતી.
12 તેથી સારામનોમન હસીપડી. તેણેખુદને કહ્યું, “હુંવૃદ્ધ થઈગઈ છુંઅને મારોપતિ પણવૃદ્ધ છે, તો પછીકેવી રીતેપુત્ર જન્મેઅને હર્ષથાય?”
13 ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “શામાટે સારાએમ કહેતાં હસીકે, ‘શુંહું ખરેખરમારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મઆપી શકીશ?’
14 ઈશ્વરને શુંકંઈ અશક્યછે? મેંનિયુક્ત કરેલાસમયે, વસંતમાં, હુંતારી પાસેપાછો આવીશ. આવતા વર્ષના આસમયે સારાને દીકરોથશે.”
15 પછી સારાએતે બાબતનો ઇનકારકરીને કહ્યું, “હુંતો હસીનથી,” કેમ કેતે ગભરાઈહતી. તેમણેજવાબ આપ્યો, “ના, તુંનિશ્ચે હસીછે.”
16 પછી તેપુરુષો ત્યાંથી જવાનેઊઠ્યા અનેસદોમ તરફજોયું. ઇબ્રાહિમ તેઓનેતેઓના રસ્તાસુધી વળાવવા તેઓનીસાથે ગયો.
17 પણ ઈશ્વરે કહ્યું, “જેહું કરવાનો છુંતે શુંહું ઇબ્રાહિમથી સંતાડું?
18 કેમ કેઇબ્રાહિમથી નિશ્ચે એકમોટી તથાસમર્થ દેશજાતિ થશેઅને તેનાવંશમાં પૃથ્વીના સર્વલોકો આશીર્વાદિત થશે.
19 મેં તેનેપસંદ કર્યોછે તેથીતે તેનાદીકરાઓને તથાતેના પછીથનાર તેનાપરિવારને એવુંસૂચન કરશેકે, તેઓન્યાયી થવાતથા ન્યાયકરવાને મારોમાર્ગ અપનાવે, તેમાટે કેઇબ્રાહિમ સંબંધી મેંજે કહ્યું છે, તે તેઓપાળે.”
20 પછી ઈશ્વરે કહ્યું, “કેમકે સદોમતથા ગમોરાની ફરિયાદો ઘણીછે અનેત્યાં લોકોના પાપઘણાં ગંભીરછે,
21 માટે હુંહવે, ત્યાંનીચે ઊતરીશઅને જોઈશકે જેફરિયાદ મારાસુધી પહોંચી છેતે પ્રમાણે તેઓભ્રષ્ટ થયાછે કેનહિ. જોએવું નહિહોય તોમને માલૂમપડશે.
22 તેથી તેપુરુષો ત્યાંથી વળીનેસદોમ તરફગયા, પણઇબ્રાહિમ ઈશ્વરની સમક્ષઊભો રહ્યો.
23 પછી ઇબ્રાહિમે પાસેઆવીને કહ્યું, “શુંતમે દુષ્ટોની સાથેન્યાયીઓનો પણનાશ કરશો?
24 કદાચ તેનગરમાં પચાસન્યાયી લોકોહોય, તોશું તમેતેનો નાશકરશો અનેત્યાં એપચાસ ન્યાયી છેતેને લીધેતેને નહિબચાવો?
25 એવું કરવાનું તમેટાળો. એટલેભ્રષ્ટ લોકોની સાથેન્યાયીઓને મારીનાખવા. અનેદુષ્ટો જેવોજ વ્યવહાર ન્યાયીઓની સાથેથાય એવુંતો તમેનહિ જકરો! આખીપૃથ્વીના ન્યાયાધીશ શુંન્યાય નહિકરશે?”
26 ઈશ્વરે કહ્યું, “જોસદોમ નગરમાં મનેપચાસ ન્યાયી મળશે, તો તેઓનેસારુ હુંનગરને બચાવીશ.”
27 ઇબ્રાહિમે ઉત્તરઆપ્યો અનેકહ્યું, “મેં શુંકર્યું છે? હું ધૂળતથા રાખહોવા છતાંમેં પ્રભુઈશ્વરની આગળબોલવાની હિંમતકરી છે!
28 જો ત્યાંપચાસ ન્યાયીમાં પાંચઓછા હોયતો પાંચઓછા હોવાના લીધેશું તમેતે નગરનોનાશ કરશો?” અને તેમણેકહ્યું, “જો મનેત્યાં પિસ્તાળીસ ન્યાયી મળશે, તો પણહું તેનોનાશ નહિકરું.”
29 તેણે ફરીતેમની સાથેવાત કરીઅને કહ્યું, “કદાચત્યાં ચાળીસન્યાયી મળેતો?” તેમણે ઉત્તરઆપ્યો, “ચાળીસને લીધેપણ હુંએમ નહિકરું.”
30 તેણે કહ્યું, “કૃપાકરીને પ્રભુ, ગુસ્સે નાથાઓ તોહું બોલું. કદાચ ત્યાંત્રીસ ન્યાયી મળેતો?” તેમણે ઉત્તરઆપ્યો, “જો ત્યાંત્રીસ ન્યાયી મળેતો પણહું નગરનેએવું કરીશનહિ.”
31 તેણે કહ્યું, “મેંપ્રભુ આગળબોલવાની હિંમતકરી છે! કદાચ ત્યાંવીસ મળેતો.” તેમણે ઉત્તરઆપ્યો, “વીસ ન્યાયીને લીધેપણ હુંતેનો નાશનહિ કરું.”
32 અંતે તેણેકહ્યું, “પ્રભુ, કૃપાકરીને ગુસ્સે નથાઓ તોઆ છેલ્લી વારહું બોલું. કદાચ ત્યાંદસ ન્યાયી માણસોમળે તો?” તેમણે કહ્યું, “દસનેલીધે પણહું તેનોનાશ નહિકરું.”
33 ઇબ્રાહિમ સાથેવાત પૂરીકરી થઈ. તે સાથેજ ઈશ્વરતેમના માર્ગે ચાલ્યા ગયાઅને ઇબ્રાહિમ તેનાઘરે પાછોગયો.