Jesus Hindi

ઊત્પત્તિ 26 (1-35)

 ઊત્પત્તિ 26


1 હવે ઇબ્રાહિમનાસમયમાં પહેલોદુકાળ પડ્યોહતો, તેઉપરાંત તેદેશમાં બીજોદુકાળ પડ્યો, ત્યારે ઇસહાકપલિસ્તીઓના રાજાઅબીમેલેખની પાસેગેરારમાં ગયો.


2 ઈશ્વરે તેનેદર્શન આપીનેકહ્યું, “તુંમિસરમાં જતો; જેદેશ વિશેહું તનેકહીશ ત્યાંરહે.


3  દેશમાંતું પ્રવાસીથઈને રહે, હું તારીસાથે રહીશઅને તનેઆશીર્વાદ આપીશ; કેમ કેતને તથાતારા વંશજોનેહું આખો દેશઆપીશ અનેતારા પિતાઇબ્રાહિમની આગળમેં જેસોગન લીધાછે તેહું પૂરાકરીશ.


4 હું તારાવંશજોને વધારીનેઆકાશના તારાઓજેટલા કરીશઅને સર્વ પ્રદેશોહું તારાવંશજોને આપીશ. પૃથ્વીનાં સર્વકુળ તારાંસંતાનમાં આશીર્વાદપામશે.

 

5 હું એમકરીશ કેમકે ઇબ્રાહિમેમારી વાણીમાનીને મારુંફરમાન, મારીઆજ્ઞાઓ, મારાવિધિઓ તથામારા નિયમોપાળ્યા છે.”


6 તેથી ઇસહાકગેરારમાં રહ્યો.

 

7 જયારે ત્યાંનામાણસોએ તેનીપત્ની વિષેપૂછ્યું, ત્યારેતેણે કહ્યું, “તે મારીબહેન છે.” કેમ કેતે મારીપત્ની છે, એવું કહેતાંતે ગભરાતોહતો, રખેનેત્યાંના માણસોરિબકાને લીધેતેને મારીનાખે, કારણકે તેરૂપાળી હતી.”

 

8 પછી ઇસહાકત્યાં ઘણોસમય રહ્યોઅને પલિસ્તીઓનારાજા અબીમેલેખેબારીએથી જોયુંતો જુઓ, ઇસહાક અનેતેની પત્નીરિબકાને લાડકરતો હતા.


9 અબીમેલેખે ઇસહાકનેબોલાવીને કહ્યું, “જો, તેનિશ્ચે તારીપત્ની છે. તો પછીતું એમકેમ બોલ્યોકે, ‘તેમારી બહેનછે?'” ઇસહાકેતેને કહ્યું, “મેં એવુંવિચારેલું કેતેને પડાવીલેવા માટેકદાચ મનેકોઈ મારીનાખે.”

 

10 અબીમેલેખે કહ્યું, “તેં અમને શુંકર્યું છે? લોકોમાંથી કોઈપણએક જણેતારી પત્નીસાથે સંબંધબાંધ્યો હોતઅને એવુંકર્યાને લીધેતેં અમારીપાસે અપરાધકરાવ્યો હોત.”


 

11 તેથી અબીમેલેખેસર્વ લોકોનેચેતવીને કહ્યું, “ માણસનેઅથવા તેનીપત્નીને નુકશાનકરનાર તેનિશ્ચે માર્યોજશે.”


12 ઇસહાકે તેદેશમાં વાવણીકરી અનેતે વર્ષે સોગણી કાપણીકરી, કેમકે ઈશ્વરેતેને આશીર્વાદઆપ્યો હતો.

 

13 તે ધનવાનથયો અનેવૃદ્ધિ પામતાંઘણો પ્રતિષ્ઠિતથયો.

 

14 તેની પાસેઘણાં ઘેટાંતથા અન્યજાનવર થયાંઅને તેનુંકુટુંબ પણમોટું થયું. તેથી પલિસ્તીઓનેતેના પ્રત્યેઅદેખાઈ થઈ.


15 તેથી તેનાપિતા ઇબ્રાહિમનાદિવસોમાં જેસર્વ કૂવાતેના પિતાનાદાસોએ ખોદ્યાહતા તેપલિસ્તીઓએ માટીથીપૂરી દીધાહતા.


16 અબીમેલેખે ઇસહાકનેકહ્યું, “તુંઅમારી પાસેથીદૂર જા, કેમ કેતું અમારાકરતાં ઘણોબળવાન થયોછે.”

 

17 તેથી ઇસહાકત્યાંથી નીકળીનેગેરારના નીચાણમાંજઈને વસ્યો.


18 તેના પિતાઇબ્રાહિમના દિવસોમાંપાણીના જેકૂવા હતાજે તેનામરણ પછીપલિસ્તીઓએ પૂરીદીધા હતા, તે કૂવાઓઇસહાકે ફરીથીખોદાવ્યા. તેકૂવાઓનાં જેનામ તેનાપિતાએ રાખ્યાહતાં, તે નામઇસહાકે રાખ્યાં.


19 જયારે ઇસહાકનાદાસોએ ખીણમાંખોદ્યું ત્યારેતેઓને ત્યાંવહેતા પાણીનોએક કૂવોમળ્યો.

 

20  પાણી અમારુંછેએમકહેતાં ગેરારનાઘેટાંપાળકો ઇસહાકનાઘેટાંપાળકો સાથેઝઘડયા અનેતેથી તેકૂવાનું નામઇસહાકેએસેકરાખ્યું, કેમકે તેઓતેની સાથેઝઘડ્યા હતા.


21 પછી તેઓએબીજો કૂવોખોદ્યો અનેતે વિષેપણ તેઓઝઘડ્યા, તેથીતેણે તેનુંનામસિટનાએટલે ગુસ્સાનોકૂવો રાખ્યું.


 

22 ત્યાંથી નીકળીજઈને તેણેબીજો કૂવોખોદ્યો પણતેને સારુતેઓ ઝઘડયાનહિ. તેથીતેણે તેનુંનામ રહોબોથરાખ્યું જેનોઅર્થ છે કે, ‘હવે ઈશ્વરેઅમારા માટેજગ્યા કરીછે તેથી દેશમાંઅમે સમૃદ્ધથઈશું.’


23 પછી ઇસહાકત્યાંથી બેરશેબા ગયો.

 

24 તે રાત્રે તેનેદર્શન આપીનેઈશ્વરે કહ્યું, “હું તારાપિતા ઇબ્રાહિમનોઈશ્વર છું. બીશ નહિ, કેમ કેહું તારીસાથે છું, મારા સેવકઇબ્રાહિમને લીધેહું તનેઆશીર્વાદ આપીશઅને તારોવંશ વધારીશ.”

 

25 ઇસહાકે ત્યાંવેદી બાંધીઅને ઈશ્વરસાથે વાતકરી. ત્યાંતેણે તેનોતંબુ બાંધ્યોઅને તેનાદાસોએ એકકૂવો ખોદ્યો.


26 પછી અબીમેલેખગેરારથી તેનામિત્ર અહુઝઝાથતથા તેનાસેનાપતિ ફીકોલસાથે ઇસહાકનીપાસે આવ્યો.

 

27 ઇસહાકે તેઓનેકહ્યું, “તમેમને નફરતકરો છોઅને તમારીપાસેથી મનેદૂર મોકલીદીધો છેછતાં તમેમારી પાસેકેમ આવ્યાછો?”


28 તેઓએ કહ્યું, “અમે સ્પષ્ટરીતે જોયુંછે કેઈશ્વર તારીસાથે છે. તેથી અમેનક્કી કર્યુંકે, આપણીવચ્ચે, હા, તારી તથાઅમારી વચ્ચેપ્રતિજ્ઞા કરવામાંઆવે અનેઅમે તારીસાથે કરારકરીએ,

 

29 જેમ અમેતારું નુકસાનકર્યું નથી, તારી સાથેસારો વ્યવહારકર્યો છેઅને શાંતિથીતને વિદાયકર્યો, તેમતું અમારુંનુકસાન કર. નિશ્ચે, તું ઈશ્વરથીઆશીર્વાદિત છે.”


30 તેથી ઇસહાકેતેઓને સારુમિજબાની કરી, તેઓ જમ્યાઅને દ્રાક્ષાસવપીધો.

 

31 તેઓએ વહેલીસવારે ઊઠીનેએકબીજા સાથેપ્રતિજ્ઞા કરી. પછી ઇસહાકેતેઓને વિદાયકર્યા અનેતેઓ તેનીપાસેથી શાંતિએગયા.



32 તે દિવસે ઇસહાકનાદાસોએ જેકૂવો ખોદ્યોહતો, તેવિષે તેઓએઆવીને કહ્યું, “અમને પાણીમળ્યું છે.”

 

33 તેણે કૂવાનુંનામ શિબારાખ્યુ, તેથીઆજ સુધીતે નગરનુંનામ બેરશેબા છે.


34 જયારે એસાવચાળીસ વર્ષનોથયો ત્યારેતેણે હિત્તીબેરીની દીકરીયહૂદીથ તથાહિત્તી એલોનનીદીકરી બાસમાથસાથે લગ્નકર્યા.


35 પણ સ્ત્રીઓએ ઇસહાકતથા રિબકાનેદુઃખી કર્યા.

 

Leave a Comment