ઊત્પત્તિ 27
1 જયારે ઇસહાકવૃદ્ધ થયોઅને તેનીઆંખોનું તેજએટલું બધુંઘટ્યું કેતે નિહાળીશકતો ન હતો. ત્યારેતેણે પોતાનામોટા દીકરાએસાવને બોલાવીનેકહ્યું, “મારાદીકરા.” તેણેતેને કહ્યું, “બોલો પિતાજી.”
2 તેણે કહ્યું, “અહીં જો, હું વૃદ્ધથયો છું. મારા મરણનોદિવસ હુંજાણતો નથી.
3 તે માટેતારાં હથિયાર, એટલે તારાબાણનો ભાથોઅને તારુંધનુષ્ય લઈનેજંગલમાં જા. મારા માટેશિકાર કર.
4 મને પસંદછે તેવુંસ્વાદિષ્ટ ભોજનમારે માટેતૈયાર કરઅને મારીપાસે લાવકે, તેહું ખાઉંઅને હુંમરણ પામુંતે પહેલાંતને આશીર્વાદઆપું.”
5 હવે જયારેઇસહાક તેનાદીકરા એસાવનીસાથે વાતકરતો હતોત્યારે રિબકાએતે સાંભળ્યુંહતું. એસાવશિકાર કરીલાવવા માટેજંગલમાં ગયો.
6 ત્યારે રિબકાએતેના નાનાદીકરા યાકૂબનેકહ્યું, “જો, તારા ભાઈએસાવની સાથેતારા પિતાનેમેં વાતકરતા સાંભળ્યાછે. તેમણેકહ્યું,
7 ‘તુંશિકાર લાવીનેમારે સારુસ્વાદિષ્ટ ભોજનતૈયાર કર, કે હુંતે ખાઉંઅને હુંમરણ પામુંતે અગાઉઈશ્વરની હજૂરમાંતને આશીર્વાદઆપું.’
8 માટે, મારાદીકરા, હુંતને જેઆજ્ઞા કરુંતે પ્રમાણેમારું કહેવુંમાન.
9 તું આપણાંટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાંલવારાં મારીપાસે લઈઆવ. તેનુંહું તારાપિતાને ભાવતુંસ્વાદિષ્ટ ભોજનતેમને માટેબનાવી આપીશ.
10 તે તુંતારા પિતાઆગળ લઈજજે, કેજેથી તેખાઈને તેમનામરણ અગાઉતને આશીર્વાદઆપે.”
11 યાકૂબે તેનીમાતા રિબકાનેકહ્યું, “મારોભાઈ એસાવરુંવાટીવાળો માણસછે અનેહું સુંવાળોછું.
12 કદાચ મારોપિતા મનેસ્પર્શ કરેઅને હુંપકડાઈને તેમનેછેતરનાર જેવોમાલૂમ પડુંતો મારાપર આશીર્વાદનેબદલે શાપનહિ આવીપડે?
13 તેની માતાએતેને કહ્યું, “મારા દીકરા, તે શાપમારા પરઆવો. માત્રમારું કહેવુંમાન અનેજઈને લવારાંલઈ આવ.”
14 તેથી યાકૂબગયો અનેલવારાં લઈનેતેની માતાનીપાસે આવ્યો; તેની માતાએતેના પિતાનેભાવતું હતુંતેવું સ્વાદિષ્ટભોજન બનાવ્યું.
15 રિબકાએ તેનાજયેષ્ઠ દીકરાએસાવનાં સારાંવસ્ત્ર જેતેની પાસેઘરમાં હતાંતે લઈનેતેના નાનાદીકરા યાકૂબનેપહેરાવ્યાં.
16 તેણે તેનાબન્ને હાથપર તથાતેના ગળાનાસુંવાળા ભાગપર લવારાનાંચર્મ વીંટાળીદીધાં.
17 વળી તેણેતૈયાર કરેલુંસ્વાદિષ્ટ ભોજનરોટલી તથાશાક તેનાદીકરા યાકૂબનાહાથમાં આપ્યાં.
18 યાકૂબે તેનાપિતા પાસેજઈને કહ્યું, “મારા પિતા.” તેણે કહ્યું, “મારા દીકરા, હું આ રહ્યો, તુંકોણ છે?”
19 યાકૂબે તેનાપિતાને કહ્યું, “હું એસાવતમારો જયેષ્ઠદીકરો છું; તમારું કહ્યાપ્રમાણે મેંકર્યું છે. હવે, બેઠાથઈને મારોશિકાર ખાઓઅને મનેઆશીર્વાદ આપો.”
20 ઇસહાકે તેનાદીકરાને કહ્યું, “મારા દીકરા, તને આટલોજલ્દી શિકારકેવી રીતેમળ્યો?” તેણેકહ્યું, “કેમકે ઈશ્વરતારા પ્રભુ, તેને મારીપાસે લાવ્યા.”
21 ઇસહાકે યાકૂબનેકહ્યું, “મારાદીકરા, મારીનજીક આવજેથી હુંતને સ્પર્શકરું અનેજાણું કેતું જ મારો સાચોદીકરો એસાવછે કેનહિ?
22 યાકૂબ તેનાપિતા ઇસહાકનીપાસે આવ્યો; ઇસહાકે તેનેસ્પર્શીને કહ્યું, “આ અવાજતો યાકૂબનોઅવાજ છેપણ હાથતો એસાવનાછે.”
23 તેના હાથતેના ભાઈએસાવના જેવારુંવાટીવાળા હતામાટે ઇસહાકતેને ઓળખીશક્યો નહિ, તેથી તેણેતેને આશીર્વાદઆપવાનું નક્કીકર્યું.
24 તેણે કહ્યું, “શું તુંનિશ્ચે મારોદીકરો એસાવજ છે?” અને તેણેકહ્યું, “હા, હું એ જ છું.”
25 ઇસહાકે કહ્યું, “એ ભોજનમારી પાસેલાવ એટલેહું તારોશિકાર ખાઉંઅને તનેઆશીર્વાદ આપું.” યાકૂબ તેનીપાસે ભોજનલાવ્યો. ઇસહાકેખાધું અનેયાકૂબ તેનામાટે જેદ્રાક્ષાસવ લાવ્યોહતો તેપણ તેણેપીધો.
26 પછી તેનાપિતા ઇસહાકેતેને કહ્યું, “મારા દીકરા, હવે પાસેઆવ અનેમને ચુંબનકર.
27 યાકૂબે તેનીપાસે આવીનેતેને ચુંબનકર્યું. તેણેતેનાં વસ્ત્રોનીસુગંધ લીધીઅને તેનેઆશીર્વાદ આપીનેકહ્યું,
“જો, ઈશ્વરથી આશીર્વાદપામેલા ખેતરનીસુગંધ જેવીમારા દીકરાનીસુગંધ છે.
28 માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ.
પૃથ્વીની રસાળ જગ્યા,
પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.
29 લોકો તારીસેવા કરે
અનેદેશજાતિઓ તારીઆગળ નમે.
તુંતારા ભાઈઓનોમાલિક થા
અનેતારી માતાનાદીકરા તારીઆગળ નમો.
જેદરેક તનેશાપ આપે, તે શાપિતથાય.
જેતને આશીર્વાદઆપે, તેઆશીર્વાદ પામે.”
30 ઇસહાક યાકૂબનેઆશીર્વાદ આપીરહ્યો પછીયાકૂબ પોતાનાપિતા ઇસહાકનીઆગળથી છાનોમાનોબહાર ગયોઅને એ જ સમયેતેનો ભાઈએસાવ શિકારકરીને પાછોઆવ્યો.
31 પણ સ્વાદિષ્ટભોજન તૈયારકરીને તેનાપિતાની પાસેલાવ્યો અનેતેના પિતાનેકહ્યું, “મારાપિતા ઊઠીનેતારા દીકરાનોશિકાર ખાઓ, કે જેથીતમે મનેઆશીર્વાદ આપો.”
32 તેના પિતાઇસહાકે તેનેકહ્યું, “તુંકોણ છે?” તેણે કહ્યું, “હું તારોજ્યેષ્ઠ દીકરોએસાવ છું.”
33 ઇસહાક બહુધ્રૂજી ઊઠ્યોઅને બોલ્યો, “ત્યારે જેશિકાર મારીનેમારી પાસેલાવ્યો હતોતે કોણહતો? તારાઆવ્યા અગાઉતે સર્વમાંથીમેં ખાધુંઅને મેંતેને આશીર્વાદઆપ્યો. તેઆશીર્વાદિત થશેપણ ખરો.”
34 જયારે એસાવેપોતાના પિતાનીવાત સાંભળી, ત્યારે તેમોટી તથાબહુ કારમીબૂમ પાડીનેરડ્યો અનેપોતાના પિતાનેકહ્યું, “મારાપિતા, મનેહા મનેપણ, આશીર્વાદઆપ.”
35 ઇસહાકે કહ્યું, “તારા ભાઈએકપટ કર્યુંછે. તેણેઆવીને તારોઆશીર્વાદ લઈલીધો છે.”
36 એસાવે તેનેકહ્યું, “શુંતેનું નામયાકૂબ ઠીકનથી પાડ્યું? તેણે મનેબે વારછેતર્યો છે. તેણે મારુંજ્યેષ્ઠપણું લઈલીધું. અનેજો, હવેતેણે મારોઆશીર્વાદ પણલઈ લીધોછે.” અનેતેણે પૂછ્યું, “શું તેંમારા માટેઆશીર્વાદ રાખ્યોનથી?”
37 ઇસહાકે ઉત્તરઆપીને એસાવનેકહ્યું, “જો, મેં તેનેતારો માલિકબનાવ્યો છેઅને તેનાસર્વ ભાઈઓતેના દાસોથવાને માટેમેં તેનેઆપ્યાં છે. અને મેંતેને પોષણનેમાટે ધાન્યતથા દ્રાક્ષારસઆપ્યાં છે. મારા દીકરા, હું તારેસારુ શુંકરું?”
38 એસાવે પોતાનાપિતાને કહ્યું, “મારા પિતા, મને આપવામાટે શુંતારી પાસેએકપણ આશીર્વાદબાકી રહ્યોનથી? મારાપિતા, મને, હા મનેપણ આશીર્વાદઆપ.” અનેએસાવ પોકમૂકીને રડ્યો.
39 તેના પિતાઇસહાકે તેનેઉત્તર આપતાકહ્યું, “જો, જ્યાં તુંરહે છેતે પૃથ્વીનાભરપૂરીપણાથી તથાઉપરના આકાશનાઝાકળથી તારેદૂર રહેવાનુંથશે.
40 તું તારીતલવારથી જીવશે. તારે તારાભાઈની સેવાકરવી પડશે. પણ જયારેતું તેનીસામે થશે, ત્યારે તુંતારી ગરદનપરથી તેનીઝૂંસરી ફગાવીદઈ શકશે.”
41 યાકૂબને તેનાપિતાએ આશીર્વાદઆપ્યો હતોતેને લીધેએસાવે યાકૂબનોદ્વેષ કર્યો. એસાવે પોતાનામનમાં કહ્યું, “મારા પિતાનેમાટે શોકનાદિવસો પાસેછે; એ પૂરા થયાપછી હુંમારા ભાઈયાકૂબને મારીનાખીશ.”
42 રિબકાને તેનાજ્યેષ્ઠ દીકરાએસાવની એ વાત જણાવવામાંઆવી. તેથીતેણે પોતાનાનાના દીકરાયાકૂબને બોલાવડાવ્યોઅને તેનેકહ્યું, “જો, તારો ભાઈએસાવ તનેમારી નાખેએવું જોખમતારે માથેછે. તેનામનમાં એવાવિચારો ચાલેછે.
43 માટે હવે, મારા દીકરા, મારી વાતમાન અનેઊઠીને મારાભાઈ લાબાનનીપાસે હારાનમાંનાસી જા.
44 તારા ભાઈનોક્રોધ તારાપરથી ઊતરેનહિ ત્યાંસુધી થોડાદિવસ તેનીપાસે રહેજે.
45 તારા ભાઈનોક્રોધ તારાપરથી ઊતરેઅને તેનેતેં જેકર્યું છેતે ભૂલીજાય, ત્યારેહું તનેત્યાંથી બોલાવીશ. શા માટેહું તમનેબન્નેને એકજ દિવસેગુમાવું?”
46 રિબકાએ ઇસહાકનેકહ્યું, “હેથનીદીકરીઓના કારણથીહું જીવવાથીકંટાળી ગઈછું. હેથનીદીકરીઓ જેવીજ પત્નીજો યાકૂબઆ દેશનીદીકરીઓમાંથી લાવે, તો મારેજીવવું શાકામનું?”