Jesus Hindi

ઊત્પત્તિ 3 (1-24)

ઊત્પત્તિ 3


1 હવે યહોવાઈશ્વરે ઉત્પન્નકરેલાં સર્વપ્રાણીઓમાં સાપસૌથી વધારેધૂર્ત હતો. તેણે સ્ત્રીનેકહ્યું કે, “શું ઈશ્વરેખરેખર તમનેએવું કહ્યુંછે કે, ‘વાડીના કોઈપણવૃક્ષનું ફળતમારે ખાવું?'”

 

2 સ્ત્રીએ સાપનેકહ્યું કે, “વાડીનાં વૃક્ષોનાંફળ અમેખાઈ શકીએછીએ,

 

3 પણ ઈશ્વરેકહેલું છેકે, “જેવૃક્ષ વાડીનીમધ્યમાં છેતેનું ફળતમારે ખાવુંનહિ કેઅડકવું નહિ. જો ખાશોતો તમેમૃત્યુ પામશો.'”

 

 

4 સાપે સ્ત્રીનેકહ્યું કે, “તમે મૃત્યુનહિ પામો.

 

5 કેમ કેઈશ્વર જાણેછે કેજે દિવસેતમે તેનેખાશો તે દિવસેતમારી આંખોઉઘડી જશેઅને તમેઈશ્વર સમાનસારું શુંઅને નરસુંશું છેતે સમજનારાંથશો.”

 

6 તે વૃક્ષનુંફળ ખાવામાંસ્વાદિષ્ટ, જોવામાંસુંદર અનેતે જ્ઞાનઆપવાને ઇચ્છવાજોગછે, એવુંજાણીને સ્ત્રીએતે ફળતોડીને ખાધુંઅને તેનીસાથે તેનોપતિ હતોતેને પણઆપ્યું. તેણેપણ ફળખાધું.


 

7 ત્યારે તેઓબન્નેની આંખોઉઘડી ગઈઅને તેઓસમજ્યા કેઅમે વસ્ત્રહીનછીએ. તેથીતેઓએ અંજીરનાંપાંદડાં સીવીનેપોતાને માટેઆચ્છાદન બનાવ્યાં.

 

8 દિવસના ઠંડાપહોરે વાડીમાંપ્રભુ ઈશ્વરનોચાલવાનો અવાજતેઓના સાંભળવામાંઆવ્યો, તેથીતે માણસતથા તેનીપત્ની પોતાનેપ્રભુ ઈશ્વરનાસાનિધ્યથી દૂરરાખવા માટેવાડીના વૃક્ષોનીવચમાં સંતાયાં.

 

9 યહોવા ઈશ્વરેઆદમને હાંકમારી કે, “તું ક્યાંછે?”

 

10 આદમે કહ્યુંકે, “મેંવાડીમાં તમારોઅવાજ સાંભળ્યોઅને હુંગભરાયો. કેમકે હુંવસ્ત્રહીન છું. તેથી હુંસંતાઈ ગયો.”

 

11 ઈશ્વરે કહ્યું, “તને કોણેકહ્યું કે, તું નિવસ્ત્રછે? જેફળ ખાવાની મેંતને આજ્ઞાઆપી હતી, તે ફળતેં ખાધુંછે શું?”

 

12 તે માણસેકહ્યું કે, “મારી સહાયકારીતરીકે જેસ્ત્રી તમેમને આપીહતી તેણેમને ફળઆપ્યું અનેમેં ખાધું.”

 

13 યહોવા ઈશ્વરેતે સ્ત્રીનેકહ્યું, “ તેં શુંકર્યું?” સ્ત્રીએકહ્યું કે, “સાપે મનેછેતરી. તેથીમેં ફળખાધું.”


 

14 યહોવા ઈશ્વરેસાપને કહ્યુંકે, “તેં કૃત્યકર્યું છે, તેથી તુંસર્વ ગ્રામ્યપશુઓતથા વનપશુઓનીવચ્ચે હવેશાપિત છે. તું પેટેચાલશે અનેપોતાના જીવનનાસર્વ દિવસોસુધી તારેધૂળ ખાવીપડશે.

 

15 તારી અનેસ્ત્રીની વચ્ચેતથા તારાસંતાનની અનેતેના સંતાનનીવચ્ચે હુંવૈર કરાવીશ. તે તારુંમાથું છૂંદશેઅને તુંતેની એડીએડંખ મારશે.”

 

16 વળી યહોવાઈશ્વરે સ્ત્રીનેકહ્યું કે, “હું તારીગર્ભવસ્થાનું દુઃખઘણું વધારીશ અનેતું દુઃખેબાળકને જન્મઆપીશ. તુંતારા પતિનેમાટે ઝંખીશ, પણ તેતારા પરઅધિકાર ચલાવશે.”

 

17 તેમણે આદમનેકહ્યું, “કેમકે તેંતારી પત્નીનીવાત માનીલીધી છેઅને જેસંબંધી મેંતને આજ્ઞાઆપી હતી, ‘તારે તે ખાવુંતે વૃક્ષનુંફળ તેંખાધું. તેથીતારા કૃત્યથી ભૂમિશાપિત થઈછે. તેમાંથીતું તારાઆયુષ્યનાં સર્વદિવસોમાં પરિશ્રમકરીને ખોરાકમેળવશે.

 

18 ભૂમિ તારેમાટે કાંટાતથા ઝાંખરાંઉગાવશે અનેતું ખેતરનુંશાક ખાશે.

 

19 તું ભૂમિમાંપાછો જશેત્યાં સુધીતું તારામોંના પરસેવાથીરોટલી ખાશેકેમ કેતું તેમાંથીલેવાયો હતો. કેમ કેતું ધૂળછે અનેપાછો ધૂળમાંભળી જશે.


 

20 તે માણસેતેની પત્નીનુંનામ હવાપાડ્યું કેમકે તેસમગ્ર માનવોનીમાતા થવાનીહતી.

 

21 યહોવા ઈશ્વરેઆદમ તથાતેની પત્નીમાટે પશુઓનાંચર્મનાં વસ્ત્રબનાવ્યાં અનેતેઓને પહેરાવ્યાં.

 

22 પ્રભુ ઈશ્વરેકહ્યું કે, “હવે તેમાણસ આપણામાંનાએકના જેવોસારું અનેનરસું જાણનારથયો છે. તેથી હવેરખેને તેહાથ લાંબોકરીને જીવનનાવૃક્ષનું ફળખાય અનેઅમર થઈજાય.”

 

23 તે માટેજે જમીનમાંથીતેનું સર્જનકરાયું હતું, તે ખેડવાને, પ્રભુ ઈશ્વરેતેને એદનવાડીમાંથી બહારકાઢી મૂકયો.

 

24. ઈશ્વરે તેમાણસને વાડીમાંથીદૂર કર્યોઅને જીવનનાવૃક્ષની સીમાનેસાચવવા તેમણેએદન વાડીનીપૂર્વગમ અગ્નિરૂપીતરવાર સાથેકરુબોને ચોકીદારતરીકે ગોઠવ્યા.

 


Leave a Comment