ઊત્પત્તિ 4
1 આદમેપોતાનીપત્નીહવાનેજાણીઅનેતેગર્ભવતીથઈઅનેતેણેપુત્રકાઈનનેજન્મઆપ્યો. તેણેકહ્યું, “ઈશ્વરનીકૃપાથીમનેદીકરોજન્મ્યોછે.”
2 પછીતેણેબીજાપુત્રહાબેલનેજન્મઆપ્યો. બન્નેભાઈઓમાંનોહાબેલઘેટાંપાળકહતોઅનેકાઈનખેડૂતહતો.
3 આગળજતાએમથયુંકેકાઈનઈશ્વરનેમાટેભૂમિનાંફળમાંથીકંઈકઅર્પણલાવ્યો.
4 હાબેલપોતાનાંઘેટાંબકરાંમાંનાં પ્રથમજન્મેલાંતથાઉત્તમઅર્પણોલાવ્યો. ઈશ્વરેહાબેલનેતથાતેનાઅર્પણનેમાન્યકર્યાં,
5 પણકાઈનનેતથાતેનાઅર્પણનેઅમાન્યકર્યાં. તેથીકાઈનઘણોગુસ્સેથયોઅનેતેનુંમોંઊતરીગયું.
6 યહોવાહેકાઈનનેકહ્યુંકે, “તનેશામાટેગુસ્સોઆવ્યોછેઅનેતારુંમોંઊતરીગયુંછે?
7 જેસારુંછેતેતુંકરે, તોશુંતુંમાન્યનહિથશે? પણજેસારુંછેતેતુંનહિકરે, તોપાપતારેદ્વારેરહેછેઅનેતેતેનીતરફતારુંઆકર્ષણકરશે, પણતુંતેનાપરજીતમેળવીશકીશ.”
8 કાઈનેપોતાનાભાઈહાબેલનેકહ્યુંકે, “ચાલ, આપણેખેતરમાંજઈએ.” તેઓખેતરમાંગયા, ત્યારેત્યાંકાઈનેપોતાનાભાઈહાબેલવિરુદ્ધઊઠીનેતેનેમારીનાખ્યો.
9 પછીઈશ્વરેકાઈનનેકહ્યું, “તારોભાઈહાબેલક્યાંછે?” તેણેકહ્યું, “હુંજાણતોનથી? શુંહુંમારાભાઈનોરખેવાળછું?”
10 ઈશ્વરેકહ્યું, “આ તેંશુંકર્યુંછે? તારાભાઈનુંલોહીભૂમિમાંથીમનેહાંકમારેછે.
11 હવેતારાભાઈનુંલોહીતારાહાથથીલેવાનેજેભૂમિએપોતાનુંમુખઉઘાડ્યુંછે, તેથીતુંશાપિતથયોછે.
12 તુંગમેતેટલીમહેનતથીભૂમિનેખેડશે, પણતેપોતાનાંફળતનેઆપશેનહિ. તુંપૃથ્વીપરનિરાશ્રિતનીમાફકઅહીંતહીંભટકતોરહેશે.”
13 કાઈનેઈશ્વરનેકહ્યુંકે, “હુંસહનકરુંતેકરતાંતમેમનેવધારેસજાકરીછે.
14 તમેમનેઆજેઅહીંથીહાંકીકાઢ્યોછેઅનેહવેતમારીઆગળથીમારેસંતાવાનું, પૃથ્વીપરભટકવાનુંતથાનાસતાફરવાનુંથશે. હવેજેકોઈમનેજોશેતેમનેમારીનાખશે.”
15 ઈશ્વરેતેનેકહ્યુંકે, “જેકોઈતનેમારીનાખશે, તેનેસાતગણીસજાથશે.” પછીઈશ્વરેકાઈનનેઓળખવાસારુતેનાશરીરપરચિહ્નમૂક્યુંકેજેકોઈતેનેજુએ, તેતેનેમારીનાખેનહિ.
16 કાઈનઈશ્વરનીસમક્ષતામાંથીચાલ્યોગયો. અનેજઈનેએદનનીપૂર્વનાનોદદેશમાંરહ્યો.
17 કાઈનેતેનીપત્નીસાથેવૈવાહિકસંબંધબાંધ્યોઅનેતેગર્ભવતીથઈ. તેણેહનોખનેજન્મઆપ્યો. કાઈનેએકનગરબાંધ્યુંઅનેતેનુંનામપોતાનાદીકરાનાનામપરથીહનોખનગરરાખ્યું.
18 હનોખથીઇરાદજન્મ્યો. ઇરાદમહૂયાએલનોપિતાહતો. મહૂયાએલમથૂશાએલનોપિતાહતો. મથૂશાએલલામેખનોપિતાહતો.
19 લામેખેબેસ્ત્રીઓસાથેલગ્નકર્યાં: એકનુંનામઆદાઅનેબીજીનુંનામસિલ્લાહતું.
20 આદાએયાબાલનેજન્મઆપ્યો. તેતંબુઓમાંરહેનારાઓનોતથાપશુપાલકોનોઆદિપિતાહતો.
21 તેનાભાઈનુંનામયૂબાલહતું. તેતારતથાપવનથીવાગતાંવાંજિત્રોવગાડનારાઓનોઆદિપિતાહતો.
22 સિલ્લાએપણતૂબાલ–કાઈનનેજન્મઆપ્યો. જેસર્વતાંબાનાતથાલોખંડનાંહથિયારબનાવનારહતો. તૂબાલ–કાઈનનીબહેનનાઅમાહતી.
23 લામેખેપોતાનીપત્નીઓનેકહ્યુંકે, “આદાતથાસિલ્લા, હુંજેકહુંતેસાંભળો. કેમકેમનેઘાયલકરનારનેઅનેમનેજખમીકરનારએકજુવાનનેમેંમારીનાખ્યોછે.
24 જોકાઈનનેમારવાનોબદલોસાતગણોલેવાય, તોલામેખનોસિત્તોતેરગણોલેવાશે.”
25 પછીઆદમથીસગર્ભાથયેલીતેનીપત્નીહવાએબીજાએકદીકરાનેજન્મઆપ્યો. તેનુંનામશેથરાખવામાંઆવ્યું. ત્યારેહવાનાઉદ્દગારઆ હતા: “કાઈનેહાબેલનેમારીનાખ્યોહતો. એ હાબેલનાબદલામાંઈશ્વરેમનેબીજોદીકરોઆપ્યોછે.”
26 શેથનીપત્નીએપણદીકરાનેજન્મઆપ્યો. તેણેતેનુંનામઅનોશરાખ્યું. અનોશનાજન્મપછીલોકોમાંઈશ્વરનેપ્રાર્થનાકરવાનીશરૂઆતથઈ.