Jesus Hindi

ઊત્પત્તિ 7 (1-24)

ઊત્પત્તિ 7

1 ઈશ્વરે નૂહનેકહ્યું, “તું, તારા કુટુંબસાથે, વહાણમાંઆવ, કેમકે પેઢીમાં મારીસમક્ષ તુંએકલો ન્યાયી માલૂમપડ્યો છે.

 

2 દરેક શુદ્ધપશુઓમાંથી સાતનર અનેસાત નારીનેલાવ અનેઅશુદ્ધ પશુઓમાંથીબે નરઅને બેનારીને વહાણમાંલે.

 

3 તેની સાથેઆકાશનાં પક્ષીઓમાંનાંસાત નરઅને સાતનારીને પણતારી સાથેલે, કેજેથી જળપ્રલયપછી તેઓનીપ્રજોત્પત્તિ વધતીરહે.

 

4 સાત દિવસપછી હુંપૃથ્વી પરચાળીસ દિવસઅને ચાળીસરાત સુધીવરસાદ વરસાવીશ. મેં ઉત્પન્નકર્યાં છે સર્વસજીવોનો હુંપૃથ્વી પરથીનાશ કરીશ.”

 

5 ઈશ્વરે જેસર્વ આજ્ઞાનૂહને આપીહતી તેપ્રમાણે તેણેકર્યું.

6 જળપ્રલયના સમયેનૂહની ઉંમરછસો વર્ષનીહતી.

 

7 જળપ્રલય થવાનોહોવાને કારણેનૂહ, તેનાદીકરા, તેનીપત્ની અનેતેની પુત્રવધૂઓએકસાથે વહાણમાંગયાં.


 

8 શુદ્ધ તથાઅશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથાપૃથ્વી પરપેટે ચાલનારાંસર્વ સજીવોહતા,

 

9 તેઓમાંના દરેકનર તથાનારીની જોડીઈશ્વરની આજ્ઞાઅનુસાર વહાણમાંગયા.

 

10 સાત દિવસપછી પૃથ્વીપર જળપ્રલયથયો.

 

11 નૂહના આયુષ્યનાંછસોમા વર્ષનાબીજા મહિનાનેસત્તરમે દિવસેજળનિધિના મોટાઝરા ફૂટીનીકળ્યા અનેઆકાશમાંથી મુશળધારવરસાદ વરસ્યો.

 

12 ચાળીસ દિવસતથા ચાળીસરાત સુધીપૃથ્વી પરસતત વરસાદવરસ્યો.

 

13 તે દિવસે નૂહ, તેના દીકરાઓશેમ, હામ, યાફેથ તથાતેની પત્નીઅને પુત્રવધૂઓસહિત વહાણમાંગયો.

 

14 તેઓની સાથેપોતપોતાની જાતપ્રમાણે સર્વવન્ય પશુ, પોતપોતાની જાતપ્રમાણે સર્વપાલતુ પશુ, પોતપોતાની જાતપ્રમાણે સર્વપેટે ચાલનારાંઅને પોતપોતાનીજાત પ્રમાણેદરેક જાતનાંમોટાં તથાનાનાં સર્વપક્ષીઓ વહાણમાંગયાં.

 

15 સર્વ દેહધારીજાત જેમાંજીવનનો શ્વાસછે તેમાંથીબબ્બે નૂહપાસે વહાણમાંગયાં.


 

16 જેઓ વહાણમાંગયાં તેસર્વ પ્રાણીઓમાંનર તથાનારી હતાં; ઈશ્વરે નૂહને માટેનીઆજ્ઞા આપીહતી. પછીઈશ્વરે વહાણનુંદ્વાર બંધકર્યું.

 

17 પછી પૃથ્વીપર ચાળીસરાત દિવસોસુધી જળપ્રલયથયો અનેપાણી વધવાથીવહાણ પૃથ્વીનીસપાટી પરથીઊંચકાઈને તરતુંથયું.

 

18 પાણીનો પુરવઠોવધ્યો અનેપૃથ્વી પરતે ઘણુંઊંચે ચઢ્યુંઅને વહાણપાણી પરતરવા લાગ્યું.

 

19 પૃથ્વી પરપાણી એટલુંબધું વધ્યુંકે પૃથ્વીપરના સર્વઊંચા પહાડોપાણીથી ઢંકાઈગયા.

 

20 પર્વતોનાં સૌથીઊંચા શિખરકરતાં પણપાણીની સપાટીપંદર હાથજેટલી ઊંચીવધી ગઈ.

 

21 પૃથ્વી પરફરનારાં સર્વપશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્યપ્રાણીઓ, જીવજંતુઓતથા સર્વમાણસો મરણપામ્યા.

 

22 કોરી ભૂમિપરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાંજીવનનો શ્વાસહતો, તેઓસર્વનો નાશથયો.


23 આમ પૃથ્વીનાસર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટેચાલનારાં તથાઆકાશનાં પક્ષીઓપૃથ્વી પરથીનષ્ટ થયાં. માત્ર નૂહતથા તેનીસાથે જેઓવહાણમાં હતાંતેઓ જીવતાં રહ્યાં.


 

24 પૃથ્વી પરએકસો પચાસદિવસો સુધીપાણી છવાયેલુંરહ્યું.



 

Leave a Comment