Jesus Hindi

ઊત્પત્તિ 8 (1-22)

ઊત્પત્તિ 8


1 ઈશ્વરે નૂહનાકુટુંબની તથાતેની સાથેજે સર્વપશુ, પક્ષીતથા સજીવોવહાણમાં હતાતેઓની સંભાળલીધી. તેમણેપૃથ્વી પરપવન ફૂંકાવ્યોઅને પાણીનુંપ્રમાણ ઓછુંથવા લાગ્યું.

 

2 જળનિધિના ઝરા, આકાશનાં દ્વારોબંધ થયાંઅને વરસાદવરસતો અટકીગયો.

 

3 જળપ્રલય શરૂથયાના એકસોપચાસ દિવસોપછી પૃથ્વીપરથી ધીરેધીરે પાણીઓસરવા લાગ્યું.

 

4 સાતમા મહિનાનેસત્તરમે દિવસેવહાણ અરારાટપર્વત પરઆવીને થંભ્યું.

 

5 પાણી ઓસરતાંગયાં અનેત્રીજા મહિનાપછી અન્યઊંચા પહાડોનાંશિખર દેખાયાં.

 

6 ચાળીસ દિવસપછી નૂહેવહાણની બારીઉઘાડી.

 

7 તેણે એકકાગડાને બહારમોકલ્યો. પૃથ્વીપરનાં પાણીસુકાયાં નહિત્યાં સુધીકાગડો આમતેમઊડતો ફર્યો.


 

8 પછી જમીનનીસપાટી પરપાણી ઓસર્યાંછે કેનહિ તેજોવા સારુનૂહે એકકબૂતરને મોકલ્યું,

 

9 પણ આખીપૃથ્વી પરપાણી હોવાનેલીધે કબૂતરનેપોતાના પગમૂકવાની જગ્યામળી નહિ, તેથી તેતેની પાસેવહાણમાં પાછુંઆવ્યું. નૂહેપોતાનો હાથલંબાવીને તેનેપોતાની પાસેવહાણમાં લઈલીધું.

 

10 બીજા સાતદિવસ રાહજોયા પછીનૂહે ફરીથીવહાણમાંથી કબૂતરનેમોકલ્યું.

 

11 કબૂતર ફરીનેસાંજે તેનીપાસે પાછુંઆવ્યું. તેનીચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડુંહતું. તેથીનૂહને સમજાયુંકે પૃથ્વીપરથી પાણીઓસર્યાં છે.

 

12 તેણે બીજાસાત દિવસોસુધી રાહજોઈ અનેફરીથી કબૂતરનેબહાર મોકલ્યું. પણ તેતેની પાસેફરી પાછુંઆવ્યું નહિ.

 

13 નૂહની ઉંમરછસો એકવર્ષની થઈત્યારે તેવર્ષના પ્રથમદિવસે પૃથ્વીપરથી પાણીસુકાઈ ગયાં. નૂહે વહાણનીછત ઉઘાડીનેબહાર જોયું, તો ભૂમિનીસપાટી કોરીથયેલી હતી.

 

14 બીજા મહિનાનેસત્તાવીસમે દિવસેપૃથ્વી પરનીભૂમિ કોરીથઈ ગઈહતી.

 

15 પછી ઈશ્વરેનૂહને કહ્યુંકે,


 

16 તું, તારી પત્ની, તારા દીકરાઓતથા તારીપુત્રવધૂઓ વહાણમાંથીબહાર આવો.

 

17 વળી દરેકજાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથાપૃથ્વી પરપેટે ચાલનારાંસર્વને તારીસાથે બહારલાવ, કેજેથી તેઓપૃથ્વી પરસફળ થાયઅને વૃદ્ધિપામે.”

 

18 તેથી નૂહતેની સાથેતેના દીકરા, તેની પત્નીઅને તેનીપુત્રવધૂઓ સહિતબહાર આવ્યાં.

 

19 દરેક સજીવપ્રાણી, દરેકપેટે ચાલનારાં, દરેક પક્ષીતથા દરેકજે પૃથ્વીપર ચાલેછે તેપોતપોતાની જાતપ્રમાણે સર્વવહાણમાંથી બહારઆવ્યાં.

 

20 નૂહે ઈશ્વરનેઅર્પણ કરવામાટે એકવેદી બાંધી. વેદીપર તેણેશુદ્ધ પશુઓમાંથીતથા શુદ્ધપક્ષીઓમાંથી કેટલાંકનાદહનીયાર્પણ કર્યાં.

 

21 યહોવાહે સુગંધીઓથીપ્રસન્ન થઈનેપોતાના હૃદયમાંકહ્યું કે, “બાળપણથી માણસના હૃદયનુંવલણ દુષ્ટહોય છેતે છતાંપણ હવેપછી માનવજાતનેનષ્ટ કરીનેહું ભૂમિનેફરી શાપિતનહિ કરું. જેમ મેંસર્વ સજીવોનોનાશ કર્યોછે એવુંફરીથી કદીહું નહિકરું.


 

22 પૃથ્વી રહેશેત્યાં સુધીવાવણી તથાકાપણીની મોસમ, ઠંડી તથાગરમી, ઉનાળોતથા શિયાળોઅને દિવસતથા રાતથયા વગરરહેશે નહિ.

 

Leave a Comment