Jesus Hindi

ઊત્પત્તિ 25 (1-34)

 ઊત્પત્તિ 25


1 ઇબ્રાહિમે બીજીપત્ની સાથેલગ્ન કર્યાહતા. તેનુંનામ કટૂરાહતું.

 

2 કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાકતથા શૂઆનેજન્મ આપ્યો.

 

3 શેબા તથાદદાન યોકશાનના પુત્રોહતા. આશૂરિમનાલોકો, લટુશીમનાલોકો તથાલઉમીમના લોકોદદાનના વંશજોહતા.


 

4 એફા, એફેર, હનોખ, અબીદાતથા એલ્દાહ મિદ્યાનનાપુત્રો હતા. બધાકટૂરાના વંશજોહતા.


5 ઇબ્રાહિમે પોતાનાવારસાની મિલકતઇસહાકને આપી.

 


6 પણ પોતાનીઉપપત્નીના દીકરાઓનેતેણે કેટલીકચીજવસ્તુની બક્ષિસોઆપીને તેઓનેપોતાની તથાપોતાના દીકરાઇસહાક પાસેથીપૂર્વ તરફનાદેશમાં મોકલીદીધા.


7 ઇબ્રાહિમે એકસોપંચોતેર વર્ષનુંઆયુષ્ય પૂરુંકર્યું.

 

8 પછી ઘણીવૃદ્ધા ઉંમરેતે મરણપામ્યો અનેતે પોતાનાપૂર્વજો સાથેમળી ગયો.


9 તેના દીકરાઇસહાકે તથાઇશ્માએલે માખ્પેલાનીગુફામાં, એટલેમામરેની નજીકસોહાર હિત્તીનાદીકરા એફ્રોનનાખેતરમાં, તેનેદફનાવ્યો.

 

10 હેથના દીકરાઓપાસેથી ખેતર ઇબ્રાહિમેવેચાતું લીધુંહતું. તેમાંઇબ્રાહિમને તેનીપત્ની સારાનીકબર પાસેદફનાવવામાં આવ્યો.

 

11 ઇબ્રાહિમના મરણપછી, તેનાદીકરા ઇસહાકનેઈશ્વરે આશીર્વાદઆપ્યો અનેઇસહાક બેરલાહાયરોઈપાસે રહ્યો.


12 હવે ઇબ્રાહિમનોદીકરો ઇશ્માએલ, જેને સારાનીદાસી હાગારમિસરીએ જન્મઆપ્યો હતો, તેની વંશાવળી પ્રમાણેછે.


13 ઇશ્માએલના દીકરાઓનાંનામ તેઓનીપેઢીઓ પ્રમાણે છે: ઇશ્માએલનો પ્રથમજનિતનબાયોથ, ત્યારપછી કેદાર, આદબએલ, મિબ્સામ,

 

14 મિશમા, દુમા, માસ્સા,

 

15 હદાદ, તેમાં, યટુર, નાફીશતથા કેદમાઇશ્માએલના દીકરાહતા.

 

16 તેઓનાં ગામોતથા મુકામોપ્રમાણે તેઓનાંનામ હતાં; તેઓનાકુળોના બારસરદારો હતા.


17 ઇશ્માએલનું આયુષ્યએકસો સાડત્રીસવર્ષનું હતું. પછી તેમરણ પામ્યોઅને તેનાપૂર્વજોની સાથેવિલીન થઈગયો.

 

18 હવીલાથી આશૂરજતા મિસરદેશની સામેનાશૂર સુધીતેઓ વસ્યાહતા. તેઓતેમના ભાઈઓનાવિરોધી હતા.


19 ઇબ્રાહિમના દીકરાઇસહાકની વંશાવળી છે: ઇબ્રાહિમ ઇસહાકનોપિતા હતો.


20 ઇસહાકે અરામીલાબાનની બહેનપાદ્દાનારામના અરામીબથુએલની દીકરીરિબકા સાથેલગ્ન કર્યાંત્યારે તેચાળીસ વર્ષનોહતો.


21 ઇસહાકની પત્નીનિઃસંતાન હતીમાટે તેણેતેને સારુઈશ્વરને પ્રાર્થનાકરી. ઈશ્વરેતેની પ્રાર્થનાનોજવાબ આપ્યોઅને તેનીપત્ની રિબકાગર્ભવતી થઈ.

 

22 તેના પેટમાંછોકરાઓ ધક્કામુક્કીકરતા હતા. એટલે તેનેથયું કે, “મારી સાથેઆમ કેમબન્યું?” તેવિષે તેણેઈશ્વરને પૃચ્છાકરી.


23 ઈશ્વરે તેનેકહ્યું, “તારાપેટમાં બેકુળ છેઅત્યારથી બે પ્રજાઓઅલગ થશે. એક પ્રજાબીજી પ્રજાકરતાં બળવાનથશે અનેમોટો દીકરોનાનાનો દાસથશે.”


24 જયારે તેનીગર્ભવસ્થાના દિવસોપૂરા થયા, ત્યારે તેનાપેટમાં જોડિયાનર બાળકોહતા.


25 જે પ્રથમજન્મ્યો તેનોવર્ણ લાલરુંવાટીવાળા વસ્ત્રજેવો હતો. તેમણે તેનુંનામ એસાવપાડ્યું.

 

26 ત્યાર પછીએસાવની એડીહાથમાં પકડીનેતેનો ભાઈજન્મ્યો. તેનુંનામ યાકૂબપાડવામાં આવ્યું. તેણે તેઓનેજન્મ આપ્યોત્યારે ઇસહાકસાઠ વર્ષનોહતો.


27 તે છોકરાઓમોટા થયા. એસાવ કુશળશિકારી તથાજંગલમાં ફરનારમાણસ હતો; પણ યાકૂબશાંત પ્રકૃતિનોહતો. તેપોતાનો સમયતંબુમાં વિતાવતોહતો.

 

28 હવે ઇસહાકએસાવ પરપ્રેમ રાખતોહતો કેમકે જેપશુઓનો તેશિકાર કરતોતે ઇસહાકખાતો હતો. પણ રિબકાયાકૂબ પરપ્રેમ રાખતીહતી.


29 એક દિવસેયાકૂબે શાકરાંધ્યું હતું, ત્યારે એસાવખેતરમાંથી આવ્યો. તે થાકેલોહતો.


30 એસાવે યાકૂબનેકહ્યું, “પેલાલાલ શાકમાંથીમને ખાવાનેઆપ કેમકે હુંથાકી ગયોછું!” તેમાટે તેનુંનામ અદોમકહેવાયું.


31 યાકૂબે કહ્યું, “પહેલાં તુંમને તારુંજ્યેષ્ઠપણું વેચાતુંઆપ.”

 

32 એસાવે કહ્યું, “જો, હુંમરવાની અણીપર છું. વરિષ્ઠપદમારે કશાકામમાં આવવાનુંનથી.”

 

33 યાકૂબે કહ્યું, “પહેલા તુંમારી આગળસોગન લે.” એસાવે સોગનલીધા અનેપોતાનું જ્યેષ્ઠપણુંયાકૂબને વેચીદીધું.

 

34 યાકૂબે એસાવનેરોટલી તથાદાળનું બનાવેલુંશાક આપ્યાં. તેણે ખાધું, પીધું અનેપછી તેઊઠીને પોતાનેરસ્તે ચાલ્યોગયો. રીતે એસાવેપોતાની વરિષ્ઠતાનેતુચ્છ ગણી.



 

Leave a Comment