ઊત્પત્તિ 22
1 ત્યાર બાદઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટીકરી. તેમણેતેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હુંઆ રહ્યો.”
2 પછી ઈશ્વરે કહ્યું, “તારોએકનો એકદીકરો, ઇસહાક, જેના પરતું ખૂબપ્રેમ કરેછે, તેનેલઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હુંતને બતાવું તેપર તુંતેનું દહનીયાર્પણ કર.”
3 તેથી ઇબ્રાહિમ વહેલીસવારે ઊઠ્યોઅને તેણેગધેડા પરજીન બાંધ્યું. તેનાબે યુવાનચાકરોને તથાદીકરા ઇસહાકને તેનીસાથે લીધા. દહનીયાર્પણને સારુલાકડાં પણલીધાં. ઈશ્વરે જેજગ્યા બતાવીહતી ત્યાંતેઓ ગયા.
4 ત્રીજા દિવસેઇબ્રાહિમે દૂરથીતે જગ્યાને નિહાળી.
5 ઇબ્રાહિમે તેનાજુવાનોને કહ્યું, “તમેઅહીં ગધેડાપાસે રહો, હું તથાઇસહાક ત્યાંઉપર જઈશું. અમે અર્પણકરીને તમારીપાસે પાછાઆવીશું.”
6 પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકીલેવા માટેપોતાના દીકરાઇસહાકને આપ્યાં. તેણેપોતાના હાથમાં અગ્નિતથા છરોલીધાં અનેતેઓ બન્નેસાથે પર્વતપર ગયા.
7 ઇસહાકે તેનાપિતા ઇબ્રાહિમને કહ્યું, “મારાપિતા” અને તેણેકહ્યું, “બોલ, મારાદીકરા, હુંઆ રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિતથા લાકડાં તોછે, પણદહનીયાર્પણને માટેઘેટું ક્યાંછે?
8 ઇબ્રાહિમે કહ્યું, “મારાદીકરા, દહનીયાર્પણને સારુઈશ્વર પોતેઘેટું પૂરુંપાડશે.” અને તેઓઆગળ ચાલ્યા.
9 જે જગ્યાવિશે ઈશ્વરે તેમનેકહ્યું હતું, ત્યાં તેઓપહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાંવેદી બનાવીઅને તેનાપર લાકડાં ગોઠવ્યાં. પછીતેના દીકરાઇસહાકને બાંધીને તેનેવેદી પરનાંલાકડાં પરમૂક્યો.
10 ઇબ્રાહિમે તેનાદીકરાને મારવાને માટેહાથમાં છરોલીધો.
11 પછી તેણેછરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતેઆકાશમાંથી તેનેહાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અનેતેણે કહ્યું, “બોલો, હું અહીંછું.”
12 દૂતે તેનેકહ્યું, “તારા દીકરાપર તારોહાથ ઉગામીશ નહિઅને તેનેકશી ઈજાકરીશ નહિ, કેમ કેમને ખાતરીથઈ છેકે તેંતારા એકનાએક દીકરાને, મારાથી પાછોરાખ્યો નથી. તું ઈશ્વરની બીકરાખે છે.”
13 ઇબ્રાહિમે ઉપરજોયું અનેત્યાં એકઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેનાદીકરાને બદલેએ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.
14 પછી તેણેદહનીયાર્પણની એજગ્યાનું નામ“યહોવાહ–યિરેહ” પાડ્યું.” તે આજસુધી એનામે ઓળખાયછે તેનોઅર્થ એછે કે, “ઈશ્વરના પર્વતપર ઈશ્વરપૂરું પાડેછે. “
15 ઈશ્વરના દૂતેઆકાશમાંથી ઇબ્રાહિમ સાથેફરીથી વાતકરી,
16 અને કહ્યું કે, “આ ઈશ્વરની વાણીછે, “મેં પોતાના સમખાધા છે, તેં એકામ કર્યું છેઅને તારાએકનાએક દીકરાને તેંપાછો રાખ્યો નથી,
17 તેથી નિશ્ચે હુંતને આશીર્વાદ આપીશઅને આકાશના તારાતથા સમુદ્ર કિનારાની રેતીજેટલાં તારાંસંતાન વધારીશ; અનેતારાં સંતાનતેમના શત્રુઓના નગરનાપ્રવેશદ્વારને કબજેકરશે.
18 તારા વંશજોથી પૃથ્વીના સર્વલોક આશીર્વાદિત થશે, કેમ કેતેં મારુંકહ્યું માન્યું છે.”
19 પછી ઇબ્રાહિમ તથાઇસહાક પોતાના જુવાનચાકરો પાસેપાછા આવ્યા, ત્યાંથી તેઓબેર–શેબાઆવ્યા અનેત્યાં રહ્યા.
20 પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, “તારા ભાઈનાહોરની પત્નીમિલ્કાએ દીકરાઓને જન્મઆપ્યો છે.”
21 તેઓનાં નામઆ પ્રમાણે છે: તેનો મોટોદીકરો ઉસ, તેનો ભાઈબૂઝ, પછીકમુએલ (અરામનો પિતા),
22 કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અનેબથુએલ.
23 રિબકા બથુએલની દીકરીહતી. ઇબ્રાહિમના ભાઈનાહોરને માટેમિલ્કાએ આઆઠ દીકરાઓને જન્મઆપ્યો હતો.
24 બથુએલની ઉપપત્ની, રઉમાએપણ ચારબાળકો ટેબા, ગાહામ, તાહાશતથા માકાને જન્મઆપ્યો.