Jesus Hindi

ઊત્પત્તિ 19 (1-38)

 

ઊત્પત્તિ 19

 

1 સદોમમાં સાંજેબે દૂતઆવ્યા. ત્યારે લોતસદોમના પ્રવેશદ્વારે બેઠોહતો. લોતતેઓને જોઈનેમળવા ઊઠ્યોઅને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

 

2 તેણે કહ્યું, “મારાપ્રભુ, કૃપાકરો, હુંતમને વિનંતી કરુંછું કેતમારા દાસનેઘરે આવો, રાતવાસો કરોઅને મારામહેમાન થાઓ. પછી વહેલાઊઠીને તમારામાર્ગે જજો.” અને તેઓએકહ્યું, “ના, અમેતો આખીરાત નગરનાચોકમાં વિતાવીશુ.”

 

3 પણ તેણેતેઓને ઘણોઆગ્રહ કર્યોતેથી તેઓતેની સાથેગયા અનેતેના ઘરમાંપ્રવેશ કર્યો. તેણે ભોજનઅને બેખમીરી રોટલીતૈયાર કરીઅને તેઓજમ્યા.

4 પરંતુ તેઓનાસૂઈ ગયાઅગાઉ નગરનામાણસોએ, એટલેસદોમ નગરનાદરેક ભાગથીધસી આવેલાવૃદ્ધો અનેજુવાનો લોકોએઘરને ઘેરીલીધું.

 

5 તેઓએ લોતનેબોલાવ્યો અનેતેને કહ્યું, “જેમાણસો આજરાત્રે તારીપાસે આવ્યાતેઓ ક્યાંછે? તેઓનેઅમારી પાસેબહાર લાવ, કે અમેતેઓ પરબળાત્કાર કરીએ.”

 

6 તેથી લોતબારણા બહારતેઓની પાસેગયો અનેપછી તેણેપોતે તેબારણું બંધકરી દીધું.

 

7 તેણે કહ્યું, “મારાભાઈઓ, હુંતમને વિનંતી કરુંછું કેતમે એવુંખરાબ કામકરશો નહિ.

 

8 મારી બેદીકરીઓ છે. તેઓનો કોઈપુરુષ સાથેસંબંધ થયેલોનથી. હુંવિનંતી કરુંછું કેમને તેઓનેતમારી પાસેબહાર લાવવાદો અનેતમારી દ્રષ્ટિમાં જેતમને સારુંલાગે, તેતેઓને કરો, પણ જેમાણસો મારાઘરે મહેમાન તરીકેઆવ્યા છેતેઓને કંઈ કરો.”

 

9 તેઓએ કહ્યું, “પાછોહટ!” તેઓએ પણ કહ્યું, “અહીં વિદેશીની જેમરહેવાને આવ્યોહતો અનેહવે તેઆપણો ન્યાયાધીશ થવાબેઠો છે! હવે તેઓનાકરતા અમેતારી સાથેવધારે ખરાબવ્યવહાર કરીશું.” તેઓએલોતને, ધક્કાધક્કી કરીઅને દરવાજો તોડીનાખવા માટેનજીક આવ્યાં.

10 પણ અંદરરહેલા પુરુષોએ પોતાના હાથલંબાવીને તેઓનીપાસેથી લોતનેઘરમાં ખેંચીલીધો અનેબારણું બંધકરી દીધું.


 

11 અને ઘરનાબારણા પાસેજે હતા, તે સર્વને અંધબનાવી દીધા. તેઓ ઘરનુંબારણું શોધતાં શોધતાં થાકીગયા.

12 પછી તેઓએલોતને કહ્યું, “અહીંતારી પાસેબીજા કોઈછે? તારોજમાઈ, તારાદીકરાઓ, તારીદીકરીઓ તથાનગરમાં જેસર્વ તારાંહોય તેઓને, અહીંથી બહારમોકલી દે.

 

13 અમે જગ્યાનો નાશકરવાના છીએ, કારણ કે લોકોનાં ખરાબકૃત્યો તેઓનીવિરુદ્ધ ઈશ્વરની આગળપુષ્કળ પ્રમાણમાં થયાંછે. તેથીતેઓનો નાશકરવાને ઈશ્વરે અમનેમોકલ્યા છે.”

 

14 લોત બહારઆવ્યો, એટલેતેની દીકરીઓ સાથેલગ્ન કરવાનું વચનઆપનારા તેનાજમાઈઓને કહ્યું, “જલ્દી, જગ્યાથી બહારજતા રહો, કેમ કેઈશ્વર નગરનો નાશકરવાના છે.” પણ તેનાજમાઈઓને એમલાગ્યું કેતે મજાકકરે છે.

 

15 વહેલી સવારેદૂતોએ લોતનેતાકીદ કરીનેકહ્યું, “ઊઠ, તારીપત્નીને તથાતારી બેદીકરીઓ જેઅહીં છેતેઓને લઈનેનીકળી જા, જેથી નગરનેથનારી સજામાં તુંનાશ પામે.”

 

16 પણ તેવિલંબ કરતોહતો. તેથીતે દૂતોએતેના, તેનીપત્નીના અનેતેની બેદીકરીઓના હાથપકડ્યા, કેમકે ઈશ્વરતેની પરદયાળુ હતા. તેઓ તેમનેબહાર લાવ્યા અનેતેઓને નગરનીબહાર પહોંચાડ્યાં.

 

17 તેઓ તેમનેબહાર લાવ્યા ત્યારે તેદૂતોમાંના એકેલોતને કહ્યું, “તુંપોતાનો જીવબચાવવા નાસીજા! પાછળજોતો નહિઅને મેદાનમાં કોઈજગ્યાએ રોકાતો નહિ. તારો નાશ થાયમાટે પર્વતપર નાસીજજે.”

18 લોતે તેઓનેકહ્યું, “, મારાપ્રભુ, એમનહિ!

 

19 તમારો દાસતમારી દ્રષ્ટિમાં કૃપાપામ્યો છેઅને મારોજીવ બચાવવા માટેતમે મોટીકૃપા બતાવીછે. પરંતુહું પર્વતપર પણબચી શકતોનથી, કેમકે મારાપર આફતઆવશે અનેહું મરણપામીશ.


 

20 હવે જુઓ, નાસી જવાનેમાટે પેલુંનાનું નગરપાસે છે. કૃપા કરીનેમને ત્યાંનાસી જવાદો, કેજેથી મારોજીવ બચીજાય.

21 તેમણે તેનેકહ્યું, “ઠીક છે, તારી વિનંતી હુંમાન્ય રાખુંછું, તેંજે નગરનોઉલ્લેખ કર્યોછે, તેનોનાશ હુંનહિ કરું.

 

22 ઉતાવળ કર! ત્યાં નાસીજા, કેમકે તારાત્યાં પહોંચ્યા સુધીહું કંઈ કરીશકતો નથી.” તે માટેતે નગરનું નામસોઆર પડ્યું.

23 લોત સોઆરપહોંચ્યો ત્યારે પૃથ્વી પરસૂર્ય ઊગ્યોહતો.

 

 

24 પછી પ્રભુઈશ્વરે આકાશમાંથી સદોમતથા ગમોરાપર ગંધકતથા આગવરસાવ્યાં.

 

25 તેમણે તેનગરનો, સર્વનીચાણનો, નગરમાં રહેનારાં સર્વનો તથાભૂમિ પરઊગેલી વનસ્પતિ નાશકર્યો.

 

26 પણ લોતનીપત્ની જેતેની પાછળહતી, તેણેપાછળ ફરીનેજોયું અનેતે ક્ષણે તેક્ષારનો થાંભલો થઈગઈ.

 

27 ઇબ્રાહિમ વહેલીસવારે ઊઠ્યોઅને જેસ્થળે તેઈશ્વરની આગળઊભો રહ્યોહતો ત્યાંતે આવ્યો.

 

28 તેણે સદોમતથા ગમોરાની તરફઅને આખાનીચાણના પ્રદેશ તરફનજર કરી. તેણે જોયું, તો જુઓ, ભઠ્ઠીના ધુમાડાની પેઠેતે દેશનોધુમાડો ઊંચેફેલાતો જતોહતો.

 

29 આમ જ્યારે ઈશ્વરે તેમેદાનોના નગરોનો નાશકર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને યાદકર્યો. જ્યાંલોત રહેતોહતો, તેનગરોનો નાશતેમણે કર્યો, ત્યારે એવાનાશમાંથી તેમણેલોતને બહારલાવીને બચાવીલીધો.

 

30 પણ લોતસોઆરમાંથી નીકળીને પોતાની બેદીકરીઓ સાથેપહાડમાં જઈનેરહ્યો, કેમકે સોઆરમાં રહેતાં તેબીતો હતો. તેથી તેણેપોતાની બેદીકરીઓ સાથેગુફામાં વસવાટકર્યો.


 

31 મોટી દીકરીએ નાનીને કહ્યું, “આપણાપિતા વૃદ્ધથયા છેઅને દુનિયાની રીતપ્રમાણે આપણીસાથે સંબંધબાંધવાને અહીં જગ્યાપર કોઈપુરુષ નથી.

 

32 ચાલ, આપણેઆપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અનેઆપણે તેમનીસાથે સૂઈજઈએ, કેજેથી આપણેઆપણા પિતાનો વંશવધારીએ.”

 

33 તેથી તેઓએતે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછીમોટી દીકરીઅંદર જઈનેપોતાના પિતાની સોડમાં સૂઈગઈ; તેક્યારે સૂઈગઈ અનેતે ક્યારે ઊઠી, એની ખબરલોતને પડીનહિ.

 

34 બીજા દિવસેમોટી દીકરીએ નાનીને કહ્યું, “સાંભળ, ગઈ કાલેરાત્રે હુંઆપણા પિતાની સાથેસૂઈ ગઈહતી. ચાલઆજે રાત્રે પણઆપણે તેમનેદ્રાક્ષાસવ પીવડાવીએ અનેતું પણઅંદર જઈનેતેમની સોડમાં સૂઈજા, કેજેથી આપણેઆપણા પિતાનો વંશવધારીએ.”

 

35 તેઓએ તેરાત્રે પણપિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછીનાની દીકરીઊઠીને તેનીસોડમાં સૂઈગઈ. તેક્યારે સૂઈગઈ અનેક્યારે ઊઠી, એની કશીખબર લોતનેપડી નહિ.

 

36 લોતની બન્નેદીકરીઓ પોતાના પિતાદ્વારા ગર્ભવતી થઈ.

 

37 મોટી દીકરીએ એકદીકરાને જન્મઆપ્યો અનેતેનું નામમોઆબ રાખ્યું. તેઆજ સુધીના મોઆબીઓનો પૂર્વજ છે.

 

38  પ્રમાણે નાનીએપણ એકદીકરાને જન્મઆપ્યો અનેતેનું નામતેણે બેનઆમ્મી રાખ્યું. તેઆજ સુધીના આમ્મોનીઓનો પૂર્વજ છે.

 

Leave a Comment