Jesus Hindi

ઊત્પત્તિ 17 (1-27)

ઊત્પત્તિ 17


1 ઇબ્રામ નવાણું વર્ષનો થયોત્યારે ઈશ્વરે તેનેદર્શન આપીનેકહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વરછું, તુંમારી આગળચાલ અનેદોષરહિત થા.

 

2 પછી હુંમારો કરારમારી તથાતારી વચ્ચેકરીશ અનેતારા વંશનેઘણો વધારીશ.

 

3 ઇબ્રામ ભૂમિસુધી નીચોનમ્યો. ઈશ્વરે તેનીસાથે વાતકરતાં કહ્યું,

 

4 જો, તારી સાથેમારો કરાર છે. તું ઘણીદેશજાતિઓનો પિતાથશે.

 

5 હવે તારુંનામ ઇબ્રામ નહિરહે, પણતારું નામઇબ્રાહિમ થશેકેમ કેઘણી દેશજાતિઓના પિતાતરીકે મેંતારી પસંદગી કરીછે.

 

6 હું તનેઅતિશય સફળકરીશ અનેતારા વંશમાં ઘણીપ્રજા અનેદેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓપણ થશે.

 

7 તારો તથાતારા પછીનાતારા વંશજોનો ઈશ્વરથવા સારુ, હું મારોકરાર સનાતનકરાર તરીકેમારી તથાતારી વચ્ચેઅને પેઢીદર પેઢીતારાં વંશજોની વચ્ચેકરીશ.

 

8 જે દેશમાં તુંરહે છે, તે આખોકનાન દેશ, હું તનેઅને તારાપછીના તારાવંશજોને કાયમીવતન તરીકેઆપીશ. અનેહું તેઓનોઈશ્વર થઈશ.”


 

9 ઈશ્વરે તેનેકહ્યું, “તારે તથાતારા પછીનાતારા વંશજોએ પેઢીદરપેઢી મારા કરારનું પાલનકરવાનું રહેશે.

 

10 મારી તથાતારી વચ્ચેઅને તારાપછી તારાવંશજો વચ્ચે, મારો જેકરાર તમારેપાળવો, તે કે તમારામાંના દરેકપુરુષે પોતાની સુન્નત કરવી.

 

11 તમારે તમારીચામડીની સુન્નત કરાવવી અને મારીઅને તમારીવચ્ચેના કરારની નિશાની થશે.

 

12 તમારામાંના દરેકછોકરાંની તેનાજન્મ પછીઆઠમે દિવસેસુન્નત કરવી. એટલે તમારીસમગ્ર પેઢીમાંથી, જેદરેક નરબાળક તમારાઘરમાં જન્મ્યો હોયતેની અનેવિદેશી પાસેથી નાણાંઆપી વેચાતો લીધોહોય પછીભલે તેતમારા વંશનો હોય, તેની પણસુન્નત કરવી.

 

13 જે તારાઘરમાં જન્મેલો હોયઅને જેતારા પૈસાથી વેચાતો લીધેલો હોયતેની સુન્નત જરૂરકરવી. આમતો મારોકરાર તમારાશરીરમાં સનાતનકરાર તરીકેરહેશે.


 

14 દરેક પુરુષજેના શરીરમાં સુન્નત કરવામાં આવીનહિ હોયતેને પોતાના લોકોમાંથી અલગકરાશે. તેણેમારો કરારતોડ્યો છે.”

 

15 ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારીપત્ની સારાયને હવેપછી સારાય કહે. તેના બદલે, તેનું નામસારા થશે.

 

16 હું તેનેઆશીર્વાદ આપીશઅને હુંતેના દ્વારા તનેદીકરો આપીશ. હું તેનેઆશીર્વાદ આપીશઅને તેદેશજાતિઓની માતાથશે. તેનાંસંતાનોમાંથી દેશજાતિઓના રાજાઓથશે.”

 

17 પછી ઇબ્રાહિમ જમીનસુધી નમીપડીને હસ્યોઅને પોતાના મનમાંબોલ્યો, “જે સોવર્ષનો છેતેને શુંદીકરો થાયખરો? નેવુંવર્ષની સારાને શુંદીકરો જન્મેખરો?”

 

18 ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું કે, “પ્રભુ ઇશ્માએલ તમારીસંમુખ જીવતોરહે અમારેમાટે બસછે!”

 

19 ઈશ્વરે કહ્યું, “ના, પણ તારીપત્ની સારાતારા માટેએક દીકરાને જન્મઆપશે અનેતું તેનુંનામ ઇસહાકપાડશે. તેનીસાથે તેનાપછીના તેનાવંશજોને માટેહું મારોકરાર સદાનાકરાર તરીકેસ્થાપીશ.

 

20 ઇશ્માએલ માટે, મેં તારુંસાંભળ્યું છે. જો, મેંતેને આશીર્વાદ આપ્યોછે, હુંતેને સફળકરીશ અનેતેને અતિઘણો વધારીશ. તેબાર કુળોના આગેવાનોનો પિતાથશે અનેહું તેનાંસંતાનોની એકમોટી કોમબનાવીશ.

 

21 વળી ઇસહાકકે જેનેઆવતા વર્ષેનિયુક્ત કરેલાસમયે સારાતારે સારુજન્મ આપશે, ત્યારે હુંતેની સાથેમારો કરારસ્થાપીશ.”

 

22 ઈશ્વરે ઇબ્રાહિમની સાથેવાત કરવાનું પૂરુંકર્યું અનેઈશ્વર તેનીપાસેથી ગયા.

 

23 પછી ઇબ્રાહિમે પોતાના દીકરાઇશ્માએલને, પોતાના ઘરમાંજે સર્વજન્મેલાં તેઓનેતથા પોતાને પૈસેજે સર્વવેચાતા લીધેલા, એવાઇબ્રાહિમના કુટુંબોમાંના દરેકપુરુષને લઈને, જેમ તેનેઈશ્વરે કહ્યું હતુંતેમ, તે દિવસેતેઓની સુન્નત કરી.


 

24 જયારે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવીત્યારે તેનવસો નવાણું વર્ષનો હતો.

 

25 અને તેનાદીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવીત્યારે તેતેર વર્ષનો હતો.

 

26 ઇબ્રાહિમની તથાતેના દીકરાઇશ્માએલની સુન્નત એક દિવસેથઈ.

 

27 તેના ઘરનાસર્વ પુરુષો જેઓતેના ઘરમાંજન્મ્યા હતાતથા વિદેશીઓ પાસેથી પૈસેવેચાતા લીધેલા હતાતેઓની સુન્નત તેનીસાથે થઈ.



Leave a Comment