Jesus Hindi

ઊત્પત્તિ 25 (1-34)

 ઊત્પત્તિ 25 1 ઇબ્રાહિમે બીજીપત્ની સાથેલગ્ન કર્યાહતા. તેનુંનામ કટૂરાહતું.   2 કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાકતથા શૂઆનેજન્મ આપ્યો.   3 શેબા તથાદદાન એ યોકશાનના પુત્રોહતા. આશૂરિમનાલોકો, લટુશીમનાલોકો તથાલઉમીમના લોકોદદાનના વંશજોહતા.   4 એફા, એફેર, હનોખ, અબીદાતથા એલ્દાહએ મિદ્યાનનાપુત્રો હતા. એ બધાકટૂરાના વંશજોહતા. 5 ઇબ્રાહિમે પોતાનાવારસાની મિલકતઇસહાકને આપી.   6 પણ પોતાનીઉપપત્નીના દીકરાઓનેતેણે કેટલીકચીજવસ્તુની બક્ષિસોઆપીને તેઓનેપોતાની તથાપોતાના દીકરાઇસહાક પાસેથીપૂર્વ તરફનાદેશમાં મોકલીદીધા. … Read more

ઊત્પત્તિ 24 (1-67)

 ઊત્પત્તિ 24


1 ઇબ્રાહિમ વૃદ્ધઅને ઘણાંવર્ષનો થયોહતો અનેઈશ્વરે તેનેસર્વ બાબતેપુષ્કળ આશીર્વાદઆપ્યાં હતા.

 

2 તેણે પોતાનાઘરના સર્વસ્વનાકારભારી વરિષ્ઠચાકરને કહ્યું, “મારી જાંઘનીચે તારોહાથ મૂક

 

3 અને પ્રભુજે આકાશનાતથા પૃથ્વીનાઈશ્વર છે, તેમના સોગનઆપીને હુંતને કહુંછું કે, કનાનીઓ કે, જેઓમાં હુંરહું છેતેઓની દીકરીઓમાંથીમારા દીકરાનેસારુ તુંપત્ની લાવીશનહિ.

 

4 પણ તુંમારા દેશમાંમારા કુટુંબીઓપાસે જાઅને મારાદીકરા ઇસહાકનેમાટે કન્યાશોધી લાવ.”

 

5 ચાકરે તેનેકહ્યું, “કદાચતે કન્યામારી સાથે દેશમાંઆવવા રાજી હોયતો? તોશું જ્યાંથીતું આવ્યોછું તેદેશમાં તારાદીકરાને વસવામાટે હુંલઈ જાઉં?”

 

6 ઇબ્રાહિમે તેનેકહ્યું, “ધ્યાનરાખ કેતું મારાદીકરાને ત્યાંલઈ જઈશનહિ!

 

7 આકાશના પ્રભુઈશ્વર, જેમને મારાપિતાના ઘરમાંથીઅને મારાસંબંધીઓના દેશમાંથીબહાર લાવ્યાઅને જેમણેમને સોગનસાથે ખાતરીદાયકઆપ્યું છેકે, ‘ દેશ હુંતારા સંતાનનેઆપીશ,’ તેઓતારી આગળપોતાના દૂતનેમોકલશે અનેત્યાંથી તેઓમારા દીકરાનેમાટે કન્યામળે એવુંકરશે.

 

8 તોપણ જોતે કન્યાતારી સાથેઆવવાને રાજી હોય, તો તુંમારા સમથી મુક્તથશે. કેવળમારા દીકરાનેતું અહીંથીત્યાં લઈજઈશ નહિ.”

 

9 તેથી ચાકરેપોતાના માલિકઇબ્રાહિમને વચનઆપ્યું અનેતે વાતસંબંધી સમખાધા.

 

10 તે ચાકરેતેના માલિકનાંઊંટોમાંથી દસઊંટ લીધાંઅને તેનામાલિક તરફથીવિવિધ પ્રકારનીઘણી ભેટોપણ પોતાનીસાથે લીધી. તે લઈનેતે રવાનાથયો અનેમુસાફરી કરીનેઅરામનાહશાઇમના નાહોરનાશહેરમાં આવ્યો.


 

11 સ્ત્રીઓના પાણીભરવાના સમયેસંધ્યાકાળે તેણેઊંટોને નગરનીબહાર કૂવાપાસે બેસાડ્યાં.

 

12 પછી તેણેપ્રાર્થના કરી, “પ્રભુ, મારામાલિક ઇબ્રાહિમનાઈશ્વર, આજેમારું કામસફળ કરો. મારા માલિકઇબ્રાહિમ પરદયા કરો.

 

13 હું અહીંપાણીના ઝરાપાસે ઊભોછું અનેનગરના માણસોનીદીકરીઓ પાણીભરવાને બહારઆવશે.

 

14 ત્યારે એમથવા દેજોકે જેયુવતીને હુંએમ કહુંકે, ‘કૃપાકરીને તારીગાગર ઉતારકે હુંતેમાંથી પાણીપીઉં,’ ત્યારેતે મનેએમ કહેકે, ‘પીઓઅને તમારાઊંટોને પણહું પાણીપીવડાવીશ,’ તે યુવતી હોયકે જેનેતમે તમારાદાસ ઇસહાકનેસારુ પસંદકરેલી હોય. એનાથી મનેખાતરી થશેકે તમેમારા માલિકસાથે કરેલાકરાર અનુસારવિશ્વાસુ વચનબદ્ધરહેલા છો.”


15 તેની પ્રાર્થના પૂરીથયા અગાઉરિબકા ખભાપર ગાગરસાથે ત્યાંઆવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈનાહોરની પત્નીમિલ્કાના દીકરાબથુએલની દીકરીહતી.

 

16 તે ઘણીસુંદર અનેયુવાન હતી. કોઈ પુરુષસાથે તેણેસંબંધ બાંધ્યો હતો. તે કૂવાપાસે આવીઅને પોતાનીગાગર ભરીનેનીચે ઊતરી.


17 તેને જોઈનેચાકર દોડીનેતેની પાસેગયો અનેકહ્યું, “કૃપાકરીને તારીગાગરમાંથી થોડુંપાણી મનેપીવા માટેઆપ.”

 

18 તેણે કહ્યું, “મારા માલિક, પીઓ,” અનેતેણે ઉતાવળકરીને પોતાનીગાગર હાથપરથી ઉતારીનેતેને પાણીપાયું.


19 તેને પાણીપીવડાવ્યા પછીતેણે કહ્યું, “તારાં ઊંટોપણ પાણીપી રહેત્યાં સુધીહું તેમનેસારું પાણીભરીશ.”

 

20 પછી તેણેઝડપથી પોતાનીગાગર હવાડામાંખાલી કરીઅને પાણીભરવાને ફરીથીકૂવા તરફદોડી. તેણેતેનાં સર્વઊંટોને માટેપાણી ભર્યું.

Read more