Jesus Hindi

ઊત્પત્તિ 23 (1-20)

 ઊત્પત્તિ 23


1 સારાના આયુષ્યનાંવર્ષો એકસોસત્તાવીસ હતાં.

 

2 તે કનાનદેશના હેબ્રોનમાંઆવેલા કિર્યાથઆર્બામાં મરણપામી. ઇબ્રાહિમેસારાને માટેશોક પાળ્યોઅને રુદનકર્યું.

 

3 પછી ઇબ્રાહિમેસારાના મૃતદેહપાસે ઊભારહીને હેથનાદીકરાઓને કહ્યું,

 

4 હુંતમારી મધ્યેવિદેશી છું. કૃપા કરીમને મારીમૃત પત્નીનેદફનાવવા માટેતમારા લોકોમાંજગ્યા આપો.”

 

5 હેથના દીકરાઓએઇબ્રાહિમને ઉત્તરઆપ્યો,

 

6 મારામાલિક, અમારુંસાંભળ. અમારીમધ્યે તોતું ઈશ્વરનારાજકુમાર જેવોછે. જેજગ્યા તનેપસંદ પડેત્યાં અમારીકોઈપણ કબરમાંતારી મૃતપત્નીને દફનાવ. તેને દફનાવવાનેમાટે અમારામાંથીકોઈપણ પોતાનીકબર આપવાનીના નહિપાડે.”

 

7 ઇબ્રાહિમે ઊઠીનેતે દેશનાલોકોને, એટલેહેથના દીકરાઓનેપ્રણામ કર્યા.

 

8 તેણે તેઓનીસાથે વાતચીતકરીને કહ્યું, “હું અહીંમારી મૃતપત્નીને દફનાવું, એવી જોતમારી સંમતિહોય, તોમારું સાંભળો. મારે માટેસોહારના દીકરાએફ્રોનને વિનંતીકરો.

 

9 તેને પૂછોકે માખ્પેલાનીગુફા જેતેની પોતાનીમાલિકીની છેઅને જેતેના ખેતરનીસરહદ પરછે, તેપૂરતી કિંમતેતમારી મધ્યેકબરને માટેમને સુપ્રતકરે.”

 

10 હવે એફ્રોનહેથના દીકરાઓસાથે બેઠેલો હતો. અને પોતાનાનગરના દરવાજામાંપેસનારા હેથનાસર્વ દીકરાઓનાસાંભળતાં એફ્રોનહિત્તીએ ઇબ્રાહિમનેઉત્તર આપ્યો,


 

11 એવુંનહિ, મારામાલિક. મારુંસાંભળ. હુંખેતર અનેતેમાં ગુફાછે તેપણ તનેહું આપુંછું. મારાલોકોના દીકરાઓનાદેખતાં તેહું તનેતારી મૃતપત્નીને દફનાવવામાટે આપુંછું.”

 

12 પછી દેશનાલોકોની આગળઇબ્રાહિમે પ્રણામકર્યા.

 

13 તેણે તેદેશના લોકોનાસાંભળતાં એફ્રોનનેકહ્યું, “પણજો તારીમરજી હોયતો કૃપાકરી મારુંસંભાળ. હુંખેતરને માટેકિંમત ચૂકવીશ. મારી પાસેથીરૂપિયા લે. ત્યાં હુંમારી મૃતપત્નીને દફનાવીશ.”

 

14 એફ્રોને ઇબ્રાહિમનેઉત્તર આપ્યો,

 

15 કૃપાકરી, મારામાલિક, મારુંસાંભળ. ચારસોશેકેલ ચાંદીનાસિક્કાની જમીન, તે મારીઅને તારીવચ્ચે શાલેખામાં છે? જા તારીમૃત પત્નીનેત્યાં દફનાવ.”

 

16 ઇબ્રાહિમે એફ્રોનનુંસાંભળ્યું અનેતેણે હેથનાદીકરાઓના સંભાળતાંકહ્યું હતુંએટલા પ્રમાણમાંચારસો શેકેલચાંદીના સિક્કા(અંદાજે સાતસોએંસી રૂપિયા) એફ્રોનને ચૂકવ્યા.

 

17 તેથી માખ્પેલામાંમામરેની આગળએફ્રોનનું જેખેતર, જેગુફા તથાખેતરની ચારેબાજુની સરહદનીઅંદર જેસર્વ વૃક્ષોતે,

 

18 તેના નગરનાદરવાજામાં સર્વજનારાંની આગળહેથના દીકરાઓનીહાજરીમાં ઇબ્રાહિમનેવતનને માટેસોંપવામાં આવ્યાં.

 

19 તે પછી, ઇબ્રાહિમે કનાનદેશનું મામરેજે હેબ્રોનછે, તેનીઆગળ, માખ્પેલાનાખેતરની ગુફામાંપોતાની મૃતપત્ની સારાનેદફનાવી.

Read more

ઊત્પત્તિ 22 (1-24)

 ઊત્પત્તિ 22


1 ત્યાર બાદઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટીકરી. તેમણેતેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું રહ્યો.”

 

2 પછી ઈશ્વરે કહ્યું, “તારોએકનો એકદીકરો, ઇસહાક, જેના પરતું ખૂબપ્રેમ કરેછે, તેનેલઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હુંતને બતાવું તેપર તુંતેનું દહનીયાર્પણ કર.”

 

3 તેથી ઇબ્રાહિમ વહેલીસવારે ઊઠ્યોઅને તેણેગધેડા પરજીન બાંધ્યું. તેનાબે યુવાનચાકરોને તથાદીકરા ઇસહાકને તેનીસાથે લીધા. દહનીયાર્પણને સારુલાકડાં પણલીધાં. ઈશ્વરે જેજગ્યા બતાવીહતી ત્યાંતેઓ ગયા.


4 ત્રીજા દિવસેઇબ્રાહિમે દૂરથીતે જગ્યાને નિહાળી.

 

5 ઇબ્રાહિમે તેનાજુવાનોને કહ્યું, “તમેઅહીં ગધેડાપાસે રહો, હું તથાઇસહાક ત્યાંઉપર જઈશું. અમે અર્પણકરીને તમારીપાસે પાછાઆવીશું.”

 

6 પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકીલેવા માટેપોતાના દીકરાઇસહાકને આપ્યાં. તેણેપોતાના હાથમાં અગ્નિતથા છરોલીધાં અનેતેઓ બન્નેસાથે પર્વતપર ગયા.


7 ઇસહાકે તેનાપિતા ઇબ્રાહિમને કહ્યું, “મારાપિતાઅને તેણેકહ્યું, “બોલ, મારાદીકરા, હું રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિતથા લાકડાં તોછે, પણદહનીયાર્પણને માટેઘેટું ક્યાંછે?


 

8 ઇબ્રાહિમે કહ્યું, “મારાદીકરા, દહનીયાર્પણને સારુઈશ્વર પોતેઘેટું પૂરુંપાડશે.” અને તેઓઆગળ ચાલ્યા.


9 જે જગ્યાવિશે ઈશ્વરે તેમનેકહ્યું હતું, ત્યાં તેઓપહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાંવેદી બનાવીઅને તેનાપર લાકડાં ગોઠવ્યાં. પછીતેના દીકરાઇસહાકને બાંધીને તેનેવેદી પરનાંલાકડાં પરમૂક્યો.

 

10 ઇબ્રાહિમે તેનાદીકરાને મારવાને માટેહાથમાં છરોલીધો.


11 પછી તેણેછરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતેઆકાશમાંથી તેનેહાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અનેતેણે કહ્યું, “બોલો, હું અહીંછું.”

 

12 દૂતે તેનેકહ્યું, “તારા દીકરાપર તારોહાથ ઉગામીશ નહિઅને તેનેકશી ઈજાકરીશ નહિ, કેમ કેમને ખાતરીથઈ છેકે તેંતારા એકનાએક દીકરાને, મારાથી પાછોરાખ્યો નથી. તું ઈશ્વરની બીકરાખે છે.”


13 ઇબ્રાહિમે ઉપરજોયું અનેત્યાં એકઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેનાદીકરાને બદલે ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.

Read more