Jesus Hindi

ઊત્પત્તિ 19 (1-38)

 

ઊત્પત્તિ 19

 

1 સદોમમાં સાંજેબે દૂતઆવ્યા. ત્યારે લોતસદોમના પ્રવેશદ્વારે બેઠોહતો. લોતતેઓને જોઈનેમળવા ઊઠ્યોઅને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

 

2 તેણે કહ્યું, “મારાપ્રભુ, કૃપાકરો, હુંતમને વિનંતી કરુંછું કેતમારા દાસનેઘરે આવો, રાતવાસો કરોઅને મારામહેમાન થાઓ. પછી વહેલાઊઠીને તમારામાર્ગે જજો.” અને તેઓએકહ્યું, “ના, અમેતો આખીરાત નગરનાચોકમાં વિતાવીશુ.”

 

3 પણ તેણેતેઓને ઘણોઆગ્રહ કર્યોતેથી તેઓતેની સાથેગયા અનેતેના ઘરમાંપ્રવેશ કર્યો. તેણે ભોજનઅને બેખમીરી રોટલીતૈયાર કરીઅને તેઓજમ્યા.

4 પરંતુ તેઓનાસૂઈ ગયાઅગાઉ નગરનામાણસોએ, એટલેસદોમ નગરનાદરેક ભાગથીધસી આવેલાવૃદ્ધો અનેજુવાનો લોકોએઘરને ઘેરીલીધું.

 

5 તેઓએ લોતનેબોલાવ્યો અનેતેને કહ્યું, “જેમાણસો આજરાત્રે તારીપાસે આવ્યાતેઓ ક્યાંછે? તેઓનેઅમારી પાસેબહાર લાવ, કે અમેતેઓ પરબળાત્કાર કરીએ.”

 

6 તેથી લોતબારણા બહારતેઓની પાસેગયો અનેપછી તેણેપોતે તેબારણું બંધકરી દીધું.

 

7 તેણે કહ્યું, “મારાભાઈઓ, હુંતમને વિનંતી કરુંછું કેતમે એવુંખરાબ કામકરશો નહિ.

 

8 મારી બેદીકરીઓ છે. તેઓનો કોઈપુરુષ સાથેસંબંધ થયેલોનથી. હુંવિનંતી કરુંછું કેમને તેઓનેતમારી પાસેબહાર લાવવાદો અનેતમારી દ્રષ્ટિમાં જેતમને સારુંલાગે, તેતેઓને કરો, પણ જેમાણસો મારાઘરે મહેમાન તરીકેઆવ્યા છેતેઓને કંઈ કરો.”

 

9 તેઓએ કહ્યું, “પાછોહટ!” તેઓએ પણ કહ્યું, “અહીં વિદેશીની જેમરહેવાને આવ્યોહતો અનેહવે તેઆપણો ન્યાયાધીશ થવાબેઠો છે! હવે તેઓનાકરતા અમેતારી સાથેવધારે ખરાબવ્યવહાર કરીશું.” તેઓએલોતને, ધક્કાધક્કી કરીઅને દરવાજો તોડીનાખવા માટેનજીક આવ્યાં.

10 પણ અંદરરહેલા પુરુષોએ પોતાના હાથલંબાવીને તેઓનીપાસેથી લોતનેઘરમાં ખેંચીલીધો અનેબારણું બંધકરી દીધું.


 

11 અને ઘરનાબારણા પાસેજે હતા, તે સર્વને અંધબનાવી દીધા. તેઓ ઘરનુંબારણું શોધતાં શોધતાં થાકીગયા.

12 પછી તેઓએલોતને કહ્યું, “અહીંતારી પાસેબીજા કોઈછે? તારોજમાઈ, તારાદીકરાઓ, તારીદીકરીઓ તથાનગરમાં જેસર્વ તારાંહોય તેઓને, અહીંથી બહારમોકલી દે.

 

13 અમે જગ્યાનો નાશકરવાના છીએ, કારણ કે લોકોનાં ખરાબકૃત્યો તેઓનીવિરુદ્ધ ઈશ્વરની આગળપુષ્કળ પ્રમાણમાં થયાંછે. તેથીતેઓનો નાશકરવાને ઈશ્વરે અમનેમોકલ્યા છે.”

 

14 લોત બહારઆવ્યો, એટલેતેની દીકરીઓ સાથેલગ્ન કરવાનું વચનઆપનારા તેનાજમાઈઓને કહ્યું, “જલ્દી, જગ્યાથી બહારજતા રહો, કેમ કેઈશ્વર નગરનો નાશકરવાના છે.” પણ તેનાજમાઈઓને એમલાગ્યું કેતે મજાકકરે છે.

 

15 વહેલી સવારેદૂતોએ લોતનેતાકીદ કરીનેકહ્યું, “ઊઠ, તારીપત્નીને તથાતારી બેદીકરીઓ જેઅહીં છેતેઓને લઈનેનીકળી જા, જેથી નગરનેથનારી સજામાં તુંનાશ પામે.”

 

16 પણ તેવિલંબ કરતોહતો. તેથીતે દૂતોએતેના, તેનીપત્નીના અનેતેની બેદીકરીઓના હાથપકડ્યા, કેમકે ઈશ્વરતેની પરદયાળુ હતા. તેઓ તેમનેબહાર લાવ્યા અનેતેઓને નગરનીબહાર પહોંચાડ્યાં.

 

17 તેઓ તેમનેબહાર લાવ્યા ત્યારે તેદૂતોમાંના એકેલોતને કહ્યું, “તુંપોતાનો જીવબચાવવા નાસીજા! પાછળજોતો નહિઅને મેદાનમાં કોઈજગ્યાએ રોકાતો નહિ. તારો નાશ થાયમાટે પર્વતપર નાસીજજે.”

18 લોતે તેઓનેકહ્યું, “, મારાપ્રભુ, એમનહિ!

 

19 તમારો દાસતમારી દ્રષ્ટિમાં કૃપાપામ્યો છેઅને મારોજીવ બચાવવા માટેતમે મોટીકૃપા બતાવીછે. પરંતુહું પર્વતપર પણબચી શકતોનથી, કેમકે મારાપર આફતઆવશે અનેહું મરણપામીશ.

Read more

ઊત્પત્તિ 18 (1-33)

 

ઊત્પત્તિ 18


1 બપોરના સમયેજયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠોહતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોનવૃક્ષની પાસેતેને દર્શનઆપ્યું.

 

2 તેણે આંખોઊંચી કરીનેજોયું, તોત્રણ પુરુષો તેનીનજીક ઊભાહતા. જયારેતેણે તેઓનેજોયા, ત્યારે તેતેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અનેજમીન સુધીનમીને તેઓનેપ્રણામ કર્યા.

 

3 તેણે કહ્યું, “હેમારા પ્રભુ, જો હવેહું તમારીદ્રષ્ટિમાં કૃપાપામ્યો હોઉં, તો તમેતમારા દાસપાસેથી જતારહેશો નહિ.

 

4 હું થોડુંપાણી લાવુંછું તેથીતમે તમારાપગ ધુઓઅને વૃક્ષ નીચેતમે આરામકરો.

 

5 હવે મનેથોડું ભોજનલાવવા દો, કે જેથીતમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછીતમે આગળજજો, સારુંતો હુંતમારે માટેરોટલી લાવું.” અને તેઓએકહ્યું, “તું કહેછે તેપ્રમાણે કર.”

 

6 પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસેતંબુમાં ગયોઅને કહ્યું, “જલ્દીકર. ત્રણમાપ મેંદોમસળ અનેરોટલી તૈયારકર.”

 

7 પછી ઇબ્રાહિમ દોડીને જ્યાંતેના જાનવરહતાં ત્યાંગયો અનેએક પુષ્ટતથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જેતેને ઉતાવળે તૈયારકરવા લાગ્યો.

 

8 તેણે માખણ, દૂધ તથાભોજન માટેજે રોટલીતથા વાછરડું તૈયારકર્યું હતુંતે લઈનેતેઓની આગળપીરસ્યાં. તેઓજમતા હતાતે દરમિયાન તેતેઓની પાસેવૃક્ષ નીચેઊભો રહ્યો.

 

9 તેઓએ તેનેકહ્યું, “તારી પત્નીસારા ક્યાંછે?” તેણે જવાબઆપ્યો, “ત્યાં, તંબુમાં છે.”

 

10 પ્રભુએ તેનેકહ્યું, “હું ચોક્કસ વસંતમાં તારીપાસે પાછોઆવીશ અનેજો, તારીપત્ની સારાને દીકરોથશે.” તેની પાછળજે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએતે વાતસાંભળી.


 

11 હવે ઇબ્રાહિમ તથાસારા વૃદ્ધહતાં અનેતેઓને ઘણાંવર્ષ થયાંહતાં. જેઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મઆપે છે, તે ઉંમર, સારા વટાવીચૂકી હતી.

 

12 તેથી સારામનોમન હસીપડી. તેણેખુદને કહ્યું, “હુંવૃદ્ધ થઈગઈ છુંઅને મારોપતિ પણવૃદ્ધ છે, તો પછીકેવી રીતેપુત્ર જન્મેઅને હર્ષથાય?”

 

13 ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “શામાટે સારાએમ કહેતાં હસીકે, ‘શુંહું ખરેખરમારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મઆપી શકીશ?’

 

14 ઈશ્વરને શુંકંઈ અશક્યછે? મેંનિયુક્ત કરેલાસમયે, વસંતમાં, હુંતારી પાસેપાછો આવીશ. આવતા વર્ષના સમયે સારાને દીકરોથશે.”

 

15 પછી સારાએતે બાબતનો ઇનકારકરીને કહ્યું, “હુંતો હસીનથી,” કેમ કેતે ગભરાઈહતી. તેમણેજવાબ આપ્યો, “ના, તુંનિશ્ચે હસીછે.”

 

16 પછી તેપુરુષો ત્યાંથી જવાનેઊઠ્યા અનેસદોમ તરફજોયું. ઇબ્રાહિમ તેઓનેતેઓના રસ્તાસુધી વળાવવા તેઓનીસાથે ગયો.

 

17 પણ ઈશ્વરે કહ્યું, “જેહું કરવાનો છુંતે શુંહું ઇબ્રાહિમથી સંતાડું?

 

18 કેમ કેઇબ્રાહિમથી નિશ્ચે એકમોટી તથાસમર્થ દેશજાતિ થશેઅને તેનાવંશમાં પૃથ્વીના સર્વલોકો આશીર્વાદિત થશે.

 

19 મેં તેનેપસંદ કર્યોછે તેથીતે તેનાદીકરાઓને તથાતેના પછીથનાર તેનાપરિવારને એવુંસૂચન કરશેકે, તેઓન્યાયી થવાતથા ન્યાયકરવાને મારોમાર્ગ અપનાવે, તેમાટે કેઇબ્રાહિમ સંબંધી મેંજે કહ્યું છે, તે તેઓપાળે.”

Read more