ઊત્પત્તિ 17
1 ઇબ્રામ નવાણું વર્ષનો થયોત્યારે ઈશ્વરે તેનેદર્શન આપીનેકહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વરછું, તુંમારી આગળચાલ અનેદોષરહિત થા.
2 પછી હુંમારો કરારમારી તથાતારી વચ્ચેકરીશ અનેતારા વંશનેઘણો જવધારીશ.
3 ઇબ્રામ ભૂમિસુધી નીચોનમ્યો. ઈશ્વરે તેનીસાથે વાતકરતાં કહ્યું,
4 “જો, તારી સાથેમારો આકરાર છે. તું ઘણીદેશજાતિઓનો પિતાથશે.
5 હવે તારુંનામ ઇબ્રામ નહિરહે, પણતારું નામઇબ્રાહિમ થશે– કેમ કેઘણી દેશજાતિઓના પિતાતરીકે મેંતારી પસંદગી કરીછે.
6 હું તનેઅતિશય સફળકરીશ અનેતારા વંશમાં ઘણીપ્રજા અનેદેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓપણ થશે.
7 તારો તથાતારા પછીનાતારા વંશજોનો ઈશ્વરથવા સારુ, હું મારોકરાર સનાતનકરાર તરીકેમારી તથાતારી વચ્ચેઅને પેઢીદર પેઢીતારાં વંશજોની વચ્ચેકરીશ.
8 જે દેશમાં તુંરહે છે, તે આખોકનાન દેશ, હું તનેઅને તારાપછીના તારાવંશજોને કાયમીવતન તરીકેઆપીશ. અનેહું તેઓનોઈશ્વર થઈશ.”
9 ઈશ્વરે તેનેકહ્યું, “તારે તથાતારા પછીનાતારા વંશજોએ પેઢીદરપેઢી મારાએ કરારનું પાલનકરવાનું રહેશે.
10 મારી તથાતારી વચ્ચેઅને તારાપછી તારાવંશજો વચ્ચે, મારો જેકરાર તમારેપાળવો, તેએ જકે તમારામાંના દરેકપુરુષે પોતાની સુન્નત કરવી.
11 તમારે તમારીચામડીની સુન્નત કરાવવી અનેએ મારીઅને તમારીવચ્ચેના કરારની નિશાની થશે.
12 તમારામાંના દરેકછોકરાંની તેનાજન્મ પછીઆઠમે દિવસેસુન્નત કરવી. એટલે તમારીસમગ્ર પેઢીમાંથી, જેદરેક નરબાળક તમારાઘરમાં જન્મ્યો હોયતેની અનેવિદેશી પાસેથી નાણાંઆપી વેચાતો લીધોહોય પછીભલે તેતમારા વંશનોન હોય, તેની પણસુન્નત કરવી.
13 જે તારાઘરમાં જન્મેલો હોયઅને જેતારા પૈસાથી વેચાતો લીધેલો હોયતેની સુન્નત જરૂરકરવી. આમતો મારોકરાર તમારાશરીરમાં સનાતનકરાર તરીકેરહેશે.