Jesus Hindi

ઊત્પત્તિ 15 (1-21)

 

ઊત્પત્તિ 15


1 પછી ઈશ્વરેદર્શન દ્વારાઇબ્રામ સાથેવાત કરતાંકહ્યું, “ઇબ્રામ, તું બીશનહિ! હુંતારી રક્ષાકરીશ તથામોટું પ્રતિફળઆપીશ.”

 

2 ઇબ્રામે કહ્યું, “પ્રભુ ઈશ્વર, તમે મનેશું આપશો? કેમ કેહું નિ:સંતાન છુંઅને મારાઘરનો વારસ દમસ્કનોએલીએઝેર બનશે.”

 

3 ઇબ્રામે કહ્યું, “તમે મનેહજી સુધીસંતાન આપ્યુંનથી, માટેમારા ઘરનોકારભારી મારોવારસ થશે.”

 

4 પછી ઈશ્વરેતેને કહ્યું, “ તારોવારસ થશેનહિ, પણતેના બદલેતારો જેપુત્ર જન્મશેતે તારો વારસથશે.”

 

5 પછી ઈશ્વરઇબ્રામને રાત્રેઘરની બહારઆકાશ નીચેલઈ ગયાઅને કહ્યું, “તું ઊંચેઆકાશ તરફજો અનેગણી શકેતો તારાઓગણ,” પછીતેમણે તેનેકહ્યું, “ તારાઓ જેટલાંતારા સંતાનથશે.”

 

6 તેણે ઈશ્વરપર વિશ્વાસકર્યો અનેતેમણે તેતેના ન્યાયીપણાનાઅર્થે માન્યરાખ્યો.

 

7 ઈશ્વરે તેનેકહ્યું, “ દેશ વતનતરીકે તનેઆપવા માટેકાસ્દીઓના નગરઉરમાંથી તનેઅહીં લઈઆવનાર ઈશ્વરહું છું.”


 

8 તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, હું તેનોવારસો પામીશ, એની ખાતરીમને કેવીરીતે થાય?”

 

9 પછી તેમણેતેને કહ્યું, “મારે માટેત્રણ વર્ષનીએક વાછરડી, ત્રણ વર્ષનીબકરી, ત્રણવર્ષનું ઘેટું, એક હોલુંઅને કબૂતરનુંબચ્ચું લે.”

 

10 તેણે સર્વ લીધાં, તેઓને વચ્ચેથીબે ભાગમાંકાપ્યા અનેદરેકના અડધાભાગને સામસામામૂક્યા, પણતેણે પક્ષીઓનેકાપ્યાં નહિ.

 

11 જયારે શિકારીપક્ષી તેમૃત દેહઉપર ધસીઆવ્યાં ત્યારેઇબ્રામે તેઓનેઉડાડી દીધાં.

 

12 પછી સૂર્યઆથમતો હતોત્યારે ઇબ્રામભરનિદ્રામાં પડ્યોઅને તેનાપર ભયંકરઅંધકાર આવીપડ્યો.

 

13 પછી ઈશ્વરેઇબ્રામને કહ્યું, “તું નિશ્ચેજાણી લેકે, તારાવંશજો વિદેશમાંભટકશે, ગુલામબનશે અનેતેઓ પરચારસો વર્ષસુધી જુલમગુજારવામાં આવશે.

Read more

ઊત્પત્તિ 14 (1-24)

 

ઊત્પત્તિ 14


1 શિનઆરના રાજાઆમ્રાફેલે, એલ્લાસારનારાજા આર્યોખે, એલામના રાજાકદોરલાઓમેરે અનેગોઈમના રાજાતિદાલે પોતાનીકારકિર્દી દરમિયાન,

 

2 સદોમના રાજાબેરા, ગમોરાનારાજા બિર્શા, આદમાના રાજાશિનાબ, સબોઈમનારાજા શેમેબેરઅને બેલાએટલે સોઆરનારાજાની સામેલડાઈ કરી.

 

3  પાંચરાજાઓ સિદ્દીમનીખીણ જેહાલમાં ખારોસમુદ્ર છેતેમાં એકત્રથયા.

 

4 બાર વર્ષસુધી તેઓકદોરલાઓમેરના તાબેરહ્યા હતા, પણ તેરમાવર્ષે તેઓએબળવો કર્યો.

 

5 પછી ચૌદમાવર્ષે કદોરલાઓમેરતથા જેરાજાઓ તેનીસાથે હતા, તેઓએ આવીનેઆશ્તરોથકારનાઈમદેશના રફાઈઓને, હામ દેશનાઝૂઝીઓને, શાવેહકિર્યાથાઈમ દેશનાએમીઓને,

 

6 હોરીઓ જેપોતાના સેઈરનામના પર્વતમાંરહેતા હતાતેઓના પરઅરણ્ય પાસેનાએલપારાન સુધીહુમલા કરીનેમારતા રહ્યા.

 

7 પછી તેઓપાછા ફર્યાઅને એનમિશ્પાટ એટલેકાદેશમાં આવ્યાઅને અમાલેકીઓનાઆખા દેશનેતથા હાસસોનતામારમાં રહેનારાઅમોરીઓને પણતેઓએ હરાવ્યા.

 

8 પછી સદોમનોરાજા, ગમોરાનોરાજા, આદમાનોરાજા, સબોઈમનોરાજા, બેલાએટલે સોઆરનારાજાએ યુદ્ધનીતૈયારી કરીને,


 

9 એલામના રાજાકદોરલાઓમેર, ગોઈમનારાજા તિદાલ, શિનઆરના રાજાઆમ્રાફેલ તથાએલ્લાસારના રાજાઆર્યોખ, ચાર રાજાઓએપેલા પાંચરાજાઓની વિરુદ્ધલડાઈ કરી.

 

10 હવે સિદ્દીમનીખીણોમાં ડામરનાઘણાં ખાડાહતા અનેસદોમ તથાગમોરાના રાજાઓનાસી જઈનેતેમાં પડ્યા. જે બાકીરહ્યા હતાતેઓ પહાડતરફ નાસીગયા.

 

11 પછી સદોમતથા ગમોરામાંનીચીજવસ્તુઓ અનેતેઓની સંપત્તિલઈને પોતાનેરસ્તે ચાલ્યાગયા.

 

12 જયારે તેઓગયા, ત્યારેતેઓએ ઇબ્રામનોભત્રીજો લોત, જે સદોમમાંરહેતો હતો, તેને પણપકડીને તેનીસર્વ સંપત્તિલઈને તેઓચાલ્યા ગયા.

 

13 જે એકજણ બચીગયો હતોતેણે આવીનેહિબ્રૂ ઇબ્રામનેખબર આપી. તે વખતેઇબ્રામ અમોરીમામરેનાં એલોનવૃક્ષ પાસેરહેતો હતો. મામરે ઇબ્રામનામિત્રો એશ્કોલઅને આનેરનોભાઈ હતો.

 

14 જયારે ઇબ્રામેસાંભળ્યું કેદુશ્મનોએ તેનાસગાં સંબંધીઓનેતાબે કર્યાંછે, ત્યારેતેણે પોતાનાઘરમાં જન્મેલાઅને તાલીમપામેલા ત્રણસોઅઢાર પુરુષોનેલઈને દાનસુધી સૈન્યનોપીછો કર્યો.

 

15 તે રાત્રેતેણે તેઓનીવિરુદ્ધ પોતાનામાણસોના બેભાગ પાડીનેતેઓ પરહુમલો કર્યોઅને દમસ્કસનીડાબી બાજુનાહોબા સુધીતેઓનો પીછોકર્યો.

Read more