ઊત્પત્તિ 11
1 હવે આખીપૃથ્વીમાં એકજ ભાષાતથા એકજ બોલીવપરાતી હતી.
2 તેઓ પૂર્વતરફ ગયા, તેઓએ શિનઆરદેશમાં એકસપાટ જગ્યાશોધી ત્યાંતેઓ રહ્યા.
3 તેઓએ એકબીજાનેકહ્યું કે, “ચાલો, આપણેઈંટો બનાવીએઅને તેનેસારી રીતેપકવીએ.” પથ્થરનીજગ્યાએ તેઓનીપાસે ઈંટોઅને ચૂનાનીજગ્યાએ ડામરહતો.
4 તેઓએ કહ્યું, “આપણે એકશહેર બનાવીએજેનો બુરજઆકાશો સુધીપહોંચે. એનાથીઆપણે આપણુંનામ પ્રતિષ્ઠિતકરીએ અનેઆપણે પૃથ્વીપર વિખેરાઈજઈએ નહિ.”
5 તેથી આદમનાવંશજો જેનગરનો બુરજબાંધતા હતાતે જોવાનેઈશ્વર નીચેઊતર્યા.
6 ઈશ્વરે કહ્યું, “જુઓ, આ લોકો એકછે અનેતેઓ સર્વનીભાષા એકછે, તેઓએઆવું કરવામાંડ્યું છે! તો હવેજે કંઈતેઓ કરવાધારે તેમાંતેઓને કશોઅવરોધ નડશેનહિ.
7 આવો, આપણેત્યાં નીચેઉતરીએ અનેતેઓની ભાષાનેગૂંચવી નાખીએ, કે જેથીતેઓ એકબીજાનીબોલી સમજીશકે નહિ.”
8 તેથી ઈશ્વરેતેઓને ત્યાંથીઆખી પૃથ્વીનીસપાટી પરવિખેરી નાખ્યાઅને તેઓનગરનો બુરજબાંધી શક્યાનહિ.
9 તેથી તેનગરને બાબિલએટલે ગૂંચવણકહેવામાં આવેછે. કેમકે ઈશ્વરેપૃથ્વી પરનીભાષામાં ગૂંચવણકરી અનેઈશ્વરે તેઓનેત્યાંથી પૃથ્વીપર ચોતરફવિખેરી નાખ્યા.
10 શેમની વંશાવળીઆ પ્રમાણેછે. શેમસો વર્ષનોહતો અનેજળપ્રલયના બેવર્ષ પછીતેના પુત્રઆર્પાકશાદનો જન્મથયો.
11 આર્પાકશાદના જન્મથયા પછીશેમ પાંચસોવર્ષ જીવ્યો. તે બીજાઘણાં દીકરાઅને દીકરીઓનોપિતા થયો.
12 જયારે આર્પાકશાદપાંત્રીસ વર્ષનોથયો, ત્યારેતેના પુત્રશેલાનો જન્મથયો.
13 શેલાના જન્મથયા પછીઆર્પાકશાદ ચારસોત્રણ વર્ષજીવ્યો અનેતે બીજાઘણાં દીકરાઅને દીકરીઓનોપણ પિતાથયો.
14 જયારે શેલાત્રીસ વર્ષનોથયો, ત્યારેતેના પુત્રહેબેરનો જન્મથયો.
15 હેબેરનો જન્મથયા પછીશેલા ચારસોત્રણ વર્ષજીવ્યો અનેતે બીજાઘણાં દીકરાતથા દીકરીઓનોપણ પિતાથયો.
16 હેબેર ચોત્રીસવર્ષનો થયોત્યારે તેનાપુત્ર પેલેગનોજન્મ થયો.
17 પેલેગનો પિતાથયા પછીહેબેર ચારસોત્રીસ વર્ષજીવ્યો અનેતે બીજાદીકરા તથાદીકરીઓનો પણપિતા થયો.
18 પેલેગ ત્રીસવર્ષનો થયોત્યારે તેનાપુત્ર રેઉનોજન્મ થયો.
19 રેઉનો જન્મથયા પછીપેલેગ બસોનવ વર્ષજીવ્યો અનેતે બીજાદીકરા તથાદીકરીઓનો પણપિતા થયો.