Jesus Hindi

उत्पत्ति 25

Home / Bibles / पवित्र बाइबिल – Hindi / उत्पत्ति 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 … Read more

ઊત્પત્તિ 3 (1-24)

ઊત્પત્તિ 3


1 હવે યહોવાઈશ્વરે ઉત્પન્નકરેલાં સર્વપ્રાણીઓમાં સાપસૌથી વધારેધૂર્ત હતો. તેણે સ્ત્રીનેકહ્યું કે, “શું ઈશ્વરેખરેખર તમનેએવું કહ્યુંછે કે, ‘વાડીના કોઈપણવૃક્ષનું ફળતમારે ખાવું?'”

 

2 સ્ત્રીએ સાપનેકહ્યું કે, “વાડીનાં વૃક્ષોનાંફળ અમેખાઈ શકીએછીએ,

 

3 પણ ઈશ્વરેકહેલું છેકે, “જેવૃક્ષ વાડીનીમધ્યમાં છેતેનું ફળતમારે ખાવુંનહિ કેઅડકવું નહિ. જો ખાશોતો તમેમૃત્યુ પામશો.'”

 

 

4 સાપે સ્ત્રીનેકહ્યું કે, “તમે મૃત્યુનહિ પામો.

 

5 કેમ કેઈશ્વર જાણેછે કેજે દિવસેતમે તેનેખાશો તે દિવસેતમારી આંખોઉઘડી જશેઅને તમેઈશ્વર સમાનસારું શુંઅને નરસુંશું છેતે સમજનારાંથશો.”

 

6 તે વૃક્ષનુંફળ ખાવામાંસ્વાદિષ્ટ, જોવામાંસુંદર અનેતે જ્ઞાનઆપવાને ઇચ્છવાજોગછે, એવુંજાણીને સ્ત્રીએતે ફળતોડીને ખાધુંઅને તેનીસાથે તેનોપતિ હતોતેને પણઆપ્યું. તેણેપણ ફળખાધું.


 

7 ત્યારે તેઓબન્નેની આંખોઉઘડી ગઈઅને તેઓસમજ્યા કેઅમે વસ્ત્રહીનછીએ. તેથીતેઓએ અંજીરનાંપાંદડાં સીવીનેપોતાને માટેઆચ્છાદન બનાવ્યાં.

 

8 દિવસના ઠંડાપહોરે વાડીમાંપ્રભુ ઈશ્વરનોચાલવાનો અવાજતેઓના સાંભળવામાંઆવ્યો, તેથીતે માણસતથા તેનીપત્ની પોતાનેપ્રભુ ઈશ્વરનાસાનિધ્યથી દૂરરાખવા માટેવાડીના વૃક્ષોનીવચમાં સંતાયાં.

 

9 યહોવા ઈશ્વરેઆદમને હાંકમારી કે, “તું ક્યાંછે?”

 

10 આદમે કહ્યુંકે, “મેંવાડીમાં તમારોઅવાજ સાંભળ્યોઅને હુંગભરાયો. કેમકે હુંવસ્ત્રહીન છું. તેથી હુંસંતાઈ ગયો.”

 

11 ઈશ્વરે કહ્યું, “તને કોણેકહ્યું કે, તું નિવસ્ત્રછે? જેફળ ખાવાની મેંતને આજ્ઞાઆપી હતી, તે ફળતેં ખાધુંછે શું?”

 

12 તે માણસેકહ્યું કે, “મારી સહાયકારીતરીકે જેસ્ત્રી તમેમને આપીહતી તેણેમને ફળઆપ્યું અનેમેં ખાધું.”

 

13 યહોવા ઈશ્વરેતે સ્ત્રીનેકહ્યું, “ તેં શુંકર્યું?” સ્ત્રીએકહ્યું કે, “સાપે મનેછેતરી. તેથીમેં ફળખાધું.”

Read more