Jesus Hindi

ઊત્પત્તિ 1 (1-31)

ઊત્પત્તિ 1


1 પ્રારંભે ઈશ્વરેઆકાશ તથાપૃથ્વી ઉત્પન્નકર્યાં.

 

2 પૃથ્વી અસ્તવ્યસ્તતથા ખાલીહતી. પાણીપર અંધારુંહતું. ઈશ્વરનોઆત્મા પાણીપર ફરતોહતો.


3 ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળુંથાઓઅનેઅજવાળું થયું.

 

4 ઈશ્વરે અજવાળુંજોયું કેતે સારુંછે. તેમણેઅજવાળું તથાઅંધારું અલગકર્યાં.

 

5 ઈશ્વરે અજવાળાનેદિવસકહ્યોઅને અંધારાનેરાતકહી. આમ સાંજથઈ તથાસવાર થઈ, પ્રથમ દિવસ.



6 ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચેઅંતરિક્ષ થાઓઅને પાણીનેપાણીથી અલગકરો.”

 

7 ઈશ્વરે અંતરિક્ષબનાવ્યું અનેઅંતરિક્ષની નીચેનાપાણીને અંતરિક્ષનીઉપરના પાણીથીઅલગ કર્યાં. પ્રમાણેથયું.

 

8 ઈશ્વરે અંતરિક્ષનેઆકાશકહ્યું. સાંજ થઈતથા સવારથઈ, બીજોદિવસ.


9 ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાંપાણી એકજગ્યામાં એકત્રથાઓ અનેકોરી ભૂમિદેખાઓ.” પ્રમાણે થયું.

 

10 ઈશ્વરે કોરીજગ્યાનેભૂમિકહી અનેએકત્ર થયેલાપાણીનેસમુદ્રોકહ્યા. તેમણેજોયું કેતે સારુંછે.

Read more

उत्पत्ति 24

Home / Bibles / पवित्र बाइबिल – Hindi / उत्पत्ति 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 … Read more