Jesus Hindi

ઊત્પત્તિ 28 (1-22)

ઊત્પત્તિ 28


1 ઇસહાકે યાકૂબનેબોલાવીને તેનેઆશીર્વાદ આપ્યોઅને તેનેઆજ્ઞા આપી, “કનાન દેશનીકન્યાઓમાંથી તુંકોઈની સાથેલગ્ન કરીશનહિ.

 

2 ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાનાપિતા બથુએલનેઘરે જાઅને ત્યાંથીતારી માતાનાભાઈ એટલેતારા મામાલાબાનની દીકરીઓમાંથીએકની સાથેતું લગ્નકર.


3 સર્વસમર્થ ઈશ્વરતને આશીર્વાદઆપે, ફળવંતકરે અનેવૃદ્ધિ આપેકે જેથીતારા સંતાનોઅસંખ્ય થાય.

 

4 ઇબ્રાહિમને આપેલોઆશીર્વાદ ઈશ્વરતને તથાતારા પછીનાતારાં સંતાનનેપણ આપેઅને જેદેશ ઈશ્વરેઇબ્રાહિમને આપેલોછે જેમાંતું પ્રવાસીછે તેનોવારસો તનેમળે.”


5 ઇસહાકે યાકૂબનેવિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીનાદીકરા અનેયાકૂબ તથાએસાવની માતારિબકાના ભાઈલાબાનને ત્યાંગયો.


6 હવે, એસાવેજોયું કેઇસહાકે યાકૂબનેઆશીર્વાદ આપ્યોછે અનેતેને પાદ્દાનારામમાંથી કન્યા મેળવીનેલગ્ન કરવામાટે ત્યાંમોકલ્યો છે. એસાવે પણ જોયુંકે ઇસહાકેતેને આશીર્વાદઆપતાં આજ્ઞાકરી કે, “કનાન દેશનીકન્યાઓમાંથી તુંકોઈની સાથેલગ્ન કરીશનહિ,”

 

7 અને યાકૂબતેના માતાપિતાનીઆજ્ઞા માનીનેપાદ્દાનારામમાં ગયોછે.


8 એસાવે જોયુંકે મારાપિતા ઇસહાકનેકનાન દેશનીકન્યાઓ પસંદનથી.

 

9 તેથી તેતેના કાકાઇશ્માએલના કુટુંબમાંગયો અનેપોતાની પત્નીઓહોવા ઉપરાંતત્યાંની સ્ત્રીસાથે લગ્નકર્યું. તેઇબ્રાહિમના દીકરા, ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેનમાહાલાથ હતી.


10 યાકૂબ બેરશેબાથી નીકળીનેહારાન તરફગયો.


 

11 તે એકનિશ્ચિત જગ્યાએઆવ્યો અનેસૂર્ય આથમીજવાથી ત્યાંમુકામ કર્યો. તેણે તેજગ્યાએથી એકપથ્થર લીધોઅને પોતાનામાથા નીચેમૂકીને તેત્યાં સૂઈગયો.


12 તેને સ્વપ્નઆવ્યું. સ્વપ્નમાંપૃથ્વી પરઊભી કરેલીએક સીડીતેના જોવામાંઆવી. તેનોઉપરનો ભાગઆકાશ સુધીપહોંચતો હતોઅને ઈશ્વરનાદૂતો તેનીપર ચઢતાઊતરતા હતા.

 

13 ઉપર ઈશ્વરઊભા હતાઅને તેમણેકહ્યું, “હુંતારા પિતાઇબ્રાહિમ તથાઇસહાકનો ઈશ્વરછું. જેભૂમિ પરતું ઊંઘેછે, તેહું તનેતથા તારાસંતાનને આપીશ.


14 પૃથ્વીની રજજેટલાં તારાસંતાન થશેઅને સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તરતથા દક્ષિણતરફ દૂરસુધી ફેલાશે. તારામાં તથાતારા સંતાનમાંપૃથ્વીનાં સર્વકુળો આશીર્વાદપામશે.

 

15 જો, હુંતારી સાથેછું, જ્યાંકંઈ તુંજશે ત્યાંહું તનેસંભાળીશ. દેશમાં હુંતને પાછોલાવીશ; હુંતને ત્યાગીદઈશ નહિ. જે વચનમેં તનેઆપ્યું છેતે હુંપૂરું કરીશ.”


16 યાકૂબ ઊંઘમાંથીજાગી ગયોઅને તેણેકહ્યું, “નિશ્ચેઈશ્વર જગ્યાએ છેતે મેંજાણ્યું નહિ.”

 

17 તે ગભરાયોઅને બોલ્યો, “ જગ્યાકેવી ભયાનકછે! ઈશ્વરના ઘરસિવાય બીજુંકંઈ નથી. સ્વર્ગનુંદ્વાર છે.”


18 યાકૂબ વહેલીસવારે ઊઠ્યોઅને જેપથ્થર તેણેતેના માથાનીચે મૂક્યોહતો તેતેણે લીધો. તેણે તેનેસ્તંભની જેમઊભો કર્યોઅને તેનાઉપરના ભાગપર જૈતતેલ રેડ્યું.

 

19 તેણે તેજગ્યાનું નામબેથેલ પાડ્યું, જો કેતે નગરનુંમૂળ નામલૂઝ હતું.


20 યાકૂબે પ્રતિજ્ઞાકરી કે, “જો ઈશ્વરમારી સાથેરહેશે અને માર્ગકે જેમાંહું ચાલુંછું તેમાંમારું રક્ષણકરશે, મનેખાવાને અન્નઅને પહેરવાનેવસ્ત્ર આપશે,

Read more

ઊત્પત્તિ 27 (1-46)

ઊત્પત્તિ 27


1 જયારે ઇસહાકવૃદ્ધ થયોઅને તેનીઆંખોનું તેજએટલું બધુંઘટ્યું કેતે નિહાળીશકતો હતો. ત્યારેતેણે પોતાનામોટા દીકરાએસાવને બોલાવીનેકહ્યું, “મારાદીકરા.” તેણેતેને કહ્યું, “બોલો પિતાજી.”

 

2 તેણે કહ્યું, “અહીં જો, હું વૃદ્ધથયો છું. મારા મરણનોદિવસ હુંજાણતો નથી.


3 તે માટેતારાં હથિયાર, એટલે તારાબાણનો ભાથોઅને તારુંધનુષ્ય લઈનેજંગલમાં જા. મારા માટેશિકાર કર.

 

4 મને પસંદછે તેવુંસ્વાદિષ્ટ ભોજનમારે માટેતૈયાર કરઅને મારીપાસે લાવકે, તેહું ખાઉંઅને હુંમરણ પામુંતે પહેલાંતને આશીર્વાદઆપું.”


5 હવે જયારેઇસહાક તેનાદીકરા એસાવનીસાથે વાતકરતો હતોત્યારે રિબકાએતે સાંભળ્યુંહતું. એસાવશિકાર કરીલાવવા માટેજંગલમાં ગયો.

 

6 ત્યારે રિબકાએતેના નાનાદીકરા યાકૂબનેકહ્યું, “જો, તારા ભાઈએસાવની સાથેતારા પિતાનેમેં વાતકરતા સાંભળ્યાછે. તેમણેકહ્યું,

 

7 તુંશિકાર લાવીનેમારે સારુસ્વાદિષ્ટ ભોજનતૈયાર કર, કે હુંતે ખાઉંઅને હુંમરણ પામુંતે અગાઉઈશ્વરની હજૂરમાંતને આશીર્વાદઆપું.’


8 માટે, મારાદીકરા, હુંતને જેઆજ્ઞા કરુંતે પ્રમાણેમારું કહેવુંમાન.

 

9 તું આપણાંટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાંલવારાં મારીપાસે લઈઆવ. તેનુંહું તારાપિતાને ભાવતુંસ્વાદિષ્ટ ભોજનતેમને માટેબનાવી આપીશ.

 

10 તે તુંતારા પિતાઆગળ લઈજજે, કેજેથી તેખાઈને તેમનામરણ અગાઉતને આશીર્વાદઆપે.”



11 યાકૂબે તેનીમાતા રિબકાનેકહ્યું, “મારોભાઈ એસાવરુંવાટીવાળો માણસછે અનેહું સુંવાળોછું.

 

12 કદાચ મારોપિતા મનેસ્પર્શ કરેઅને હુંપકડાઈને તેમનેછેતરનાર જેવોમાલૂમ પડુંતો મારાપર આશીર્વાદનેબદલે શાપનહિ આવીપડે?


13 તેની માતાએતેને કહ્યું, “મારા દીકરા, તે શાપમારા પરઆવો. માત્રમારું કહેવુંમાન અનેજઈને લવારાંલઈ આવ.”

 

14 તેથી યાકૂબગયો અનેલવારાં લઈનેતેની માતાનીપાસે આવ્યો; તેની માતાએતેના પિતાનેભાવતું હતુંતેવું સ્વાદિષ્ટભોજન બનાવ્યું.


15 રિબકાએ તેનાજયેષ્ઠ દીકરાએસાવનાં સારાંવસ્ત્ર જેતેની પાસેઘરમાં હતાંતે લઈનેતેના નાનાદીકરા યાકૂબનેપહેરાવ્યાં.

 

16 તેણે તેનાબન્ને હાથપર તથાતેના ગળાનાસુંવાળા ભાગપર લવારાનાંચર્મ વીંટાળીદીધાં.

 

17 વળી તેણેતૈયાર કરેલુંસ્વાદિષ્ટ ભોજનરોટલી તથાશાક તેનાદીકરા યાકૂબનાહાથમાં આપ્યાં.


18 યાકૂબે તેનાપિતા પાસેજઈને કહ્યું, “મારા પિતા.” તેણે કહ્યું, “મારા દીકરા, હું રહ્યો, તુંકોણ છે?”

 

19 યાકૂબે તેનાપિતાને કહ્યું, “હું એસાવતમારો જયેષ્ઠદીકરો છું; તમારું કહ્યાપ્રમાણે મેંકર્યું છે. હવે, બેઠાથઈને મારોશિકાર ખાઓઅને મનેઆશીર્વાદ આપો.”


20 ઇસહાકે તેનાદીકરાને કહ્યું, “મારા દીકરા, તને આટલોજલ્દી શિકારકેવી રીતેમળ્યો?” તેણેકહ્યું, “કેમકે ઈશ્વરતારા પ્રભુ, તેને મારીપાસે લાવ્યા.”

Read more