1 પછી ઈશ્વરેનૂહને તથાતેના દીકરાઓનેઆશીર્વાદ આપ્યોઅને તેઓનેકહ્યું કે, “સફળ થાઓ, વધો અનેપૃથ્વીને ભરપૂરકરો.
2 પૃથ્વીના દરેકપશુ પર, આકાશના દરેકપક્ષી પર, પૃથ્વી પરપેટે ચાલનારાંદરેક અનેસમુદ્રનાં દરેકમાછલાં તમારાથીબીશે અનેડરશે. તેઓનેતમારા હાથમાંઆપવામાં આવેલાછે.
3 પૃથ્વી પરચાલનારાં બધાપશુ તમારેસારુ ખોરાકથશે. જેપ્રમાણે મેંતમને લીલાંશાક આપ્યાંછે તેપ્રમાણે હવેહું તમનેસઘળું બક્ષુછું.
4 પણ તેનુંમાંસ તમારેજીવ એટલેલોહી સહિતન ખાવું.
5 હું નિશ્ચેતમારા લોહીનોબદલો માગીશ. દરેક પશુપાસેથી હુંબદલો લઈશ. કોઈપણ માણસનાહાથ પાસેથી, એટલે કે, જે હાથેતેણે પોતાનાભાઈની હત્યાકરી છે, તેના જીવનોબદલો હુંમાંગીશ.
6 જે કોઈમાણસનું લોહીવહેવડાવે, તેનુંલોહી પણમાણસથી વહેવડાવાશે, કેમ કેઈશ્વરે પોતાનીપ્રતિમા પ્રમાણેમાણસને ઉત્પન્નકર્યું છે.
7 તમે સફળથાઓ, આખીપૃથ્વી પરવંશવૃદ્ધિ કરોઅને વધતાજાઓ.”
8 પછી ઈશ્વરેનૂહ સાથેતથા તેનાદીકરાઓ સાથેવાત કરતાકહ્યું,
9 “હુંજે કહુંછું તેસાંભળો! હુંતારી સાથેતથા તારીપાછળ આવનારસંતાનો સાથેમારો કરારસ્થાપન કરીશ.
10 અને તમારીસાથે પક્ષી, પશુ અનેપૃથ્વી પરનાંસર્વ જાનવરતે સર્વનીસાથે હુંમારો કરારસ્થાપન કરુંછું.
11 તમારી સાથેહું મારોકરાર સ્થાપનકરું છુંકે, હવેપછી ફરીજળપ્રલયથી સર્વમાનવજાતનો નાશથશે નહિ. પૃથ્વીનો નાશકરવાને ફરીકદી જળપ્રલયથશે નહિ.
12 ઈશ્વરે કહ્યું, “મારી તથાતમારી વચ્ચેતથા તમારીસાથે જેદરેક સજીવપ્રાણી છેતેની સાથેતથા ભાવિપેઢીને સારુકર્યો છેતે કરારનુંઆ ચિહ્નછે:
13 મેં મારુંમેઘધનુષ્ય વાદળમાંમૂક્યું છેઅને તેમારા તથાપૃથ્વી વચ્ચેનાકરારની ચિહ્નરૂપથશે.
14 જયારે પૃથ્વીપર હુંવરસાદ વરસાવીશત્યારે એમથશે કેવાદળમાં મેઘધનુષ્યદેખાશે,
15 ત્યારે મારીઅને તમારીતથા સર્વસાથે કરેલોકરારનું હુંસ્મરણ કરીશ. સર્વ સજીવોનોનાશ કરવાનેમાટે ફરીકદી જળપ્રલયથશે નહિ.
16 મેઘધનુષ્ય વાદળમાંદેખાશે અનેઈશ્વર પૃથ્વીનાંસર્વ સજીવપ્રાણીની વચ્ચે, જે સર્વકાળનોકરાર છેતે યાદરાખવાને હુંધનુષ્યની સામેજોઈશ.”
17 પછી ઈશ્વરેનૂહને કહ્યું, “મારી તથાપૃથ્વી પરનાસર્વ સજીવોનીવચ્ચે જેકરાર મેંસ્થાપિત કર્યોછે તેનુંઆ ચિહ્નછે.”
18 નૂહના દીકરાજેઓ વહાણમાંથીબહાર આવ્યાતે શેમ, હામ તથાયાફેથ હતા. હામ કનાનનોપિતા હતો.