ઊત્પત્તિ 8
1 ઈશ્વરે નૂહનાકુટુંબની તથાતેની સાથેજે સર્વપશુ, પક્ષીતથા સજીવોવહાણમાં હતાતેઓની સંભાળલીધી. તેમણેપૃથ્વી પરપવન ફૂંકાવ્યોઅને પાણીનુંપ્રમાણ ઓછુંથવા લાગ્યું.
2 જળનિધિના ઝરા, આકાશનાં દ્વારોબંધ થયાંઅને વરસાદવરસતો અટકીગયો.
3 જળપ્રલય શરૂથયાના એકસોપચાસ દિવસોપછી પૃથ્વીપરથી ધીરેધીરે પાણીઓસરવા લાગ્યું.
4 સાતમા મહિનાનેસત્તરમે દિવસેવહાણ અરારાટપર્વત પરઆવીને થંભ્યું.
5 પાણી ઓસરતાંગયાં અનેત્રીજા મહિનાપછી અન્યઊંચા પહાડોનાંશિખર દેખાયાં.
6 ચાળીસ દિવસપછી નૂહેવહાણની બારીઉઘાડી.
7 તેણે એકકાગડાને બહારમોકલ્યો. પૃથ્વીપરનાં પાણીસુકાયાં નહિત્યાં સુધીકાગડો આમતેમઊડતો ફર્યો.
8 પછી જમીનનીસપાટી પરપાણી ઓસર્યાંછે કેનહિ તેજોવા સારુનૂહે એકકબૂતરને મોકલ્યું,
9 પણ આખીપૃથ્વી પરપાણી હોવાનેલીધે કબૂતરનેપોતાના પગમૂકવાની જગ્યામળી નહિ, તેથી તેતેની પાસેવહાણમાં પાછુંઆવ્યું. નૂહેપોતાનો હાથલંબાવીને તેનેપોતાની પાસેવહાણમાં લઈલીધું.
10 બીજા સાતદિવસ રાહજોયા પછીનૂહે ફરીથીવહાણમાંથી કબૂતરનેમોકલ્યું.
11 કબૂતર ફરીનેસાંજે તેનીપાસે પાછુંઆવ્યું. તેનીચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડુંહતું. તેથીનૂહને સમજાયુંકે પૃથ્વીપરથી પાણીઓસર્યાં છે.
12 તેણે બીજાસાત દિવસોસુધી રાહજોઈ અનેફરીથી કબૂતરનેબહાર મોકલ્યું. પણ તેતેની પાસેફરી પાછુંઆવ્યું નહિ.
13 નૂહની ઉંમરછસો એકવર્ષની થઈત્યારે તેવર્ષના પ્રથમદિવસે પૃથ્વીપરથી પાણીસુકાઈ ગયાં. નૂહે વહાણનીછત ઉઘાડીનેબહાર જોયું, તો ભૂમિનીસપાટી કોરીથયેલી હતી.
14 બીજા મહિનાનેસત્તાવીસમે દિવસેપૃથ્વી પરનીભૂમિ કોરીથઈ ગઈહતી.
15 પછી ઈશ્વરેનૂહને કહ્યુંકે,