Jesus Hindi

ઊત્પત્તિ 22 (1-24)

 ઊત્પત્તિ 22


1 ત્યાર બાદઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટીકરી. તેમણેતેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું રહ્યો.”

 

2 પછી ઈશ્વરે કહ્યું, “તારોએકનો એકદીકરો, ઇસહાક, જેના પરતું ખૂબપ્રેમ કરેછે, તેનેલઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હુંતને બતાવું તેપર તુંતેનું દહનીયાર્પણ કર.”

 

3 તેથી ઇબ્રાહિમ વહેલીસવારે ઊઠ્યોઅને તેણેગધેડા પરજીન બાંધ્યું. તેનાબે યુવાનચાકરોને તથાદીકરા ઇસહાકને તેનીસાથે લીધા. દહનીયાર્પણને સારુલાકડાં પણલીધાં. ઈશ્વરે જેજગ્યા બતાવીહતી ત્યાંતેઓ ગયા.


4 ત્રીજા દિવસેઇબ્રાહિમે દૂરથીતે જગ્યાને નિહાળી.

 

5 ઇબ્રાહિમે તેનાજુવાનોને કહ્યું, “તમેઅહીં ગધેડાપાસે રહો, હું તથાઇસહાક ત્યાંઉપર જઈશું. અમે અર્પણકરીને તમારીપાસે પાછાઆવીશું.”

 

6 પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકીલેવા માટેપોતાના દીકરાઇસહાકને આપ્યાં. તેણેપોતાના હાથમાં અગ્નિતથા છરોલીધાં અનેતેઓ બન્નેસાથે પર્વતપર ગયા.


7 ઇસહાકે તેનાપિતા ઇબ્રાહિમને કહ્યું, “મારાપિતાઅને તેણેકહ્યું, “બોલ, મારાદીકરા, હું રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિતથા લાકડાં તોછે, પણદહનીયાર્પણને માટેઘેટું ક્યાંછે?


 

8 ઇબ્રાહિમે કહ્યું, “મારાદીકરા, દહનીયાર્પણને સારુઈશ્વર પોતેઘેટું પૂરુંપાડશે.” અને તેઓઆગળ ચાલ્યા.


9 જે જગ્યાવિશે ઈશ્વરે તેમનેકહ્યું હતું, ત્યાં તેઓપહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાંવેદી બનાવીઅને તેનાપર લાકડાં ગોઠવ્યાં. પછીતેના દીકરાઇસહાકને બાંધીને તેનેવેદી પરનાંલાકડાં પરમૂક્યો.

 

10 ઇબ્રાહિમે તેનાદીકરાને મારવાને માટેહાથમાં છરોલીધો.


11 પછી તેણેછરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતેઆકાશમાંથી તેનેહાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અનેતેણે કહ્યું, “બોલો, હું અહીંછું.”

 

12 દૂતે તેનેકહ્યું, “તારા દીકરાપર તારોહાથ ઉગામીશ નહિઅને તેનેકશી ઈજાકરીશ નહિ, કેમ કેમને ખાતરીથઈ છેકે તેંતારા એકનાએક દીકરાને, મારાથી પાછોરાખ્યો નથી. તું ઈશ્વરની બીકરાખે છે.”


13 ઇબ્રાહિમે ઉપરજોયું અનેત્યાં એકઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેનાદીકરાને બદલે ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.

Read more

ઊત્પત્તિ 21 (1-34)

 ઊત્પત્તિ 21


1 ઈશ્વરે જેમ કહ્યું હતુંતેમ સારા પરતેમણે કૃપાદ્રષ્ટિ કરીઅને ઈશ્વરે જેવચન સારાને આપ્યું હતુંતે પ્રમાણે તેમણેકર્યું.

 

2 સારા ગર્ભવતી થઈઅને ઇબ્રાહિમને સારુતેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેનેકહ્યું હતું, તેમનક્કી કરેલ સમયેતેણે દીકરાને જન્મઆપ્યો.

 

3 ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામઇસહાક રાખ્યું.

 

4 ઈશ્વરે ઇબ્રાહિમને આપેલીઆજ્ઞા અનુસાર તેણેપોતાનો દીકરો ઇસહાકઆઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરી.


5 જયારે તેનો દીકરોઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સોવર્ષનો હતો.

 

6 સારાએ કહ્યું, “ઈશ્વરે મનેહસાવી છે; દરેકજે વાતસાંભળશે તેઓ મારીસાથે હસશે.”

 

7 તેણે એમ પણકહ્યું, “ઇબ્રાહિમને કોણકહેશે કે સારાછોકરાંને પોતાનું દૂધપીવડાવશે? તેની વૃદ્ધાવસ્થામાં પણમેં તેના માટેએક દીકરાને જન્મઆપ્યો છે!”

 

8 તે બાળક મોટોથયો અને તેનેદૂધ છોડાવવામાં આવ્યું. ઇસહાકે જયારેદૂધ છોડ્યું તેદિવસે ઇબ્રાહિમે મોટીમિજબાની કરી.

 

9 પણ હાગાર મિસરીના દ્વારા ઇબ્રાહિમને જેદીકરો થયો હતોતેને સારાએ મશ્કરી કરતોજોયો.

 

10 તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “દાસી તથા તેનાદીકરાને કાઢી મૂક: કેમ કે દાસીનો દીકરો મારાદીકરા ઇસહાકની સાથેવારસનો ભાગીદાર થશેનહિ.”


 

11  વાત ઇબ્રાહિમને પોતાના દીકરાને લીધેઘણી દુઃખદાયક લાગી.

 

12 પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “બાળક તથા તારીદાસીને લીધે તુંઉદાસ થઈશ નહિ. બાબત વિશેજે સર્વ સારાએતને કહ્યું છે, તે સાંભળ, કેમકે તારો વંશઇસહાકથી ગણાશે.

 

13 વળી તારી દાસીના દીકરાથી પણહું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ. કેમ કે તેપણ તારું સંતાનછે.”

 

14 ઇબ્રાહિમ વહેલી સવારેઊઠ્યો. તેણે રોટલીતથા પાણી ભરેલું એકપાત્ર લઈને હાગારના ખભાપર મૂક્યું. છોકરોતેને સોંપીને તેઓનેવિદાય કર્યાં. હાગારત્યાંથી નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતીફરી.

 

15 રસ્તામાં પાત્રમાંનુ પાણીપૂરું થઈ ગયુંત્યારે તેણે છોકરાંને એકઝાડ નીચે મૂક્યો.

 

16 પછી તે મીટરજેટલે અંતરે દૂરજઈને બેઠી, કેમકે તેણે કહ્યું, “છોકરાનું મરણહું કેવી રીતેજોઈ શકું?” બાળકની સામેબેસીને હાગારે ઊંચાઅવાજે રુદન કર્યું.

 

17 ઈશ્વરે છોકરાનો અવાજસાંભળ્યો. ઈશ્વરના દૂતેઆકાશમાંથી હાગારને હાંકમારીને કહ્યું, “હાગાર, તને શું થયુંછે? ગભરાઈશ નહિ, કેમ કે છોકરોજ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનોઅવાજ સાંભળ્યો છે.

 

18 ઊઠ, છોકરાંને તારાહાથમાં ઊંચકી લે; કેમ કે ઈશ્વરતેનાથી એક મોટીદેશજાતિ ઉત્પન્ન કરવાનો છે.

 

19 પછી ઈશ્વરે તેનીઆંખો ઊઘાડી અનેતેણે પાણીનો એકકૂવો જોયો. ત્યાંજઈને તેણે પાણીનું પાત્રભર્યું અને છોકરાંને પાણીપીવાને આપ્યું.

 

20 ઈશ્વર તે છોકરાસાથે હતા અનેતે મોટો થયો. અરણ્યમાં રહીને તેધનુર્ધારી થયો.

Read more