ઊત્પત્તિ 16
1 હવે ઇબ્રામનીપત્ની સારાયનેબાળકો થતાંન હતાં. તેની એકમિસરી દાસીહતી. તેનુંનામ હાગારહતું.
2 તેથી સારાયેઇબ્રામને કહ્યું, “જો, ઈશ્વરેમને બાળકોથવા દીધાંનથી. માટેતું મારીદાસી સાથેસૂઈ જા, કદાપિ તેનાથીહું બાળકપ્રાપ્ત કરું.” ઇબ્રામે સારાયનુંકહ્યું માન્યું.
3 ઇબ્રામ કનાનદેશમાં દસવર્ષ રહ્યોપછી તેનીપત્ની સારાયેતેની મિસરીદાસી હાગારનેતેના પતિઇબ્રામને પત્નીતરીકે આપી.
4 ઇબ્રામના હાગારસાથેના સંબંધથીતે ગર્ભવતીથઈ. જયારેતેણે જાણ્યુંકે હુંગર્ભવતી થઈછું ત્યારેતેણે તેનીશેઠાણીનો તિરસ્કારકર્યો.
5 પછી સારાયેઇબ્રામને કહ્યું, “મારી સાથેઆ ખોટુંથયું છે. મેં મારીદાસી તનેઆપી અનેજયારે ખાતરીથઈ કેતે ગર્ભવતીથઈ છેત્યારે તેનીદ્રષ્ટિમાં હુંતુચ્છ થઈછું. મારીઅને તારીવચ્ચે ઈશ્વરન્યાય કરો.”
6 પણ ઇબ્રામેસારાયને કહ્યું, “તારી દાસીતારા અધિકારમાંછે, જેતને સારુંલાગે તેતેને કર.” તેથી સારાયેતેની સાથેકઠોર વર્તાવકર્યો. એટલેતેની પાસેથીહાગાર ભાગીગઈ.
7 અરણ્યમાં શૂરનામાર્ગે પાણીનોજે ઝરોહતો તેનીપાસે ઈશ્વરનાદૂતે તેનેજોઈ.
8 દૂતે તેનેકહ્યું, “સારાયનીદાસી હાગાર, તું ક્યાંથીઆવી અનેક્યાં જઈરહી છે?” અને તેણેકહ્યું, “મારીશેઠાણી સારાયનીપાસેથી હુંનાસી જઈરહી છું.”
9 ઈશ્વરના દૂતેતેને કહ્યું, “તું તારીશેઠાણી પાસેપાછી જા. અને તેનીઆધીનતામાં રહે.”
10 વળી ઈશ્વરનાદૂતે તેનેકહ્યું, “હુંતારો વંશઘણો વધારીશ. તારા વંશમાંઅસંખ્ય સંતાનોથશે.”
11 દૂતે તેનેએ પણકહ્યું, “તુંગર્ભવતી છે. તું દીકરાનેજન્મ આપશે. તેને તુંઇશ્માએલ નામઆપજે. કેમકે ઈશ્વરેતારું દુઃખસાંભળ્યું છે.
12 તે માણસોમધ્યે જંગલનાગર્દભ જેવોથશે. તેનોહાથ દરેકનીવિરુદ્ધ તથાદરેકનો હાથતેની વિરુદ્ધથશે અનેતે પોતાનાસર્વ ભાઈઓનીસાથે દુશ્મનાવટથીરહેશે.”
13 પછી તેણેઈશ્વર; જેઓતેની સાથેવાત કરતાહતા તેમનુંનામ “એલ–રોઈ” પાડ્યું, કેમ કેતેણે કહ્યું, “ઈશ્વરે મારાપર દ્રષ્ટિકરી છેશું?”