ઊત્પત્તિ 12
1 હવે ઈશ્વરેઇબ્રામને કહ્યું, “તું તારોદેશ, તારાસગાંઓ અનેતારા પિતાનાકુટુંબને છોડીને, જે દેશહું તનેબતાવું ત્યાંજા.
2 હું તારાથીએક મોટીજાતિ ઉત્પન્નકરીશ, હુંતને આશીર્વાદદઈશ, તારુંનામ મોટુંકરીશ અનેતું આશીર્વાદરૂપથશે.
3 જેઓ તનેઆશીર્વાદ આપશે, તેઓને હુંઆશીર્વાદ આપીશઅને જેઓતને શાપઆપશે, તેઓનેહું શાપઆપીશ. પૃથ્વીનાસર્વ કુટુંબોતારી મારફતેઆશીર્વાદિત થશે.
4 તેથી ઈશ્વરેતેને જેપ્રમાણે કરવાનુંકહ્યું હતુંતે પ્રમાણે, ઇબ્રામ અનેતેની સાથેતેનો ભત્રીજોલોત પણગયો. જયારેઇબ્રામ હારાનદેશથી રવાનાથયો ત્યારેતે પંચોતેરવર્ષનો હતો.
5 ઇબ્રામે તેનીપત્ની સારાયનેતથા તેનાભત્રીજા લોતનેતેઓએ મેળવેલીસર્વ સંપત્તિ, જાનવરો તથાજે દાસદાસીઓતેમને હારાનમાંપ્રાપ્ત થયાંહતા તેઓનેસાથે લીધાં. તેઓ કનાનદેશમાં પહોંચ્યા.
6 ઇબ્રામ કનાનદેશમાં શખેમથીમુસાફરી કરતાંમોરેના એલોનવૃક્ષ પાસેઆવ્યો. તેવખતે કનાનીઓતે દેશમાંરહેતા હતા.
7 ઈશ્વરે ઇબ્રામનેદર્શન આપીનેકહ્યું, “હુંતારા વંશજોનેઆ દેશઆપીશ.” તેથીજેમણે તેનેદર્શન આપ્યુંહતું તેઈશ્વરના સ્મરણમાંઇબ્રામે ત્યાંવેદી બાંધી.
8 ઇબ્રામે ત્યાંથીનીકળીને બેથેલનીપૂર્વ તરફજે પર્વતીયપ્રદેશ છેત્યાં સ્થળાંતરકર્યું અનેત્યાં તંબુઊભો કર્યો. તેની પશ્ચિમેબેથેલ તથાપૂર્વે આયહતું. ત્યાંતેણે ઈશ્વરનેનામે વેદીબાંધી અનેઈશ્વરને પ્રાર્થનાકરી.
9 પછી ઇબ્રામેનેગેબ તરફજવા માટેમુસાફરી ચાલુરાખી.
10 તે દેશમાંદુકાળ પડ્યોહતો. ભારેદુકાળ હોવાનાકારણે ઇબ્રામમિસરમાં રહેવાગયો.
11 જયારે તેમિસરમાં પ્રવેશ્યોત્યારે તેણેતેની પત્નીસારાયને કહ્યુંકે, “હુંજાણું છુંકે તુંદેખાવે સુંદરસ્ત્રી છે.
12 મિસરીઓ જયારેતને જોશેઅને તેઓકહેશે, ‘આ તેની પત્નીછે‘ તેથીતેઓ મનેમારી નાખશે, પણ તેઓતને જીવતીરાખશે.
13 તેથી તુંકહેજે કે, હું તેનીબહેન છું. એ માટેકે તારેલીધે મારુંભલું થાયઅને મારોજીવ બચીજાય.”
14 ઇબ્રામ જયારેમિસરમાં પ્રવેશ્યોત્યારે મિસરીઓએજોયું કેસારાય ઘણીસુંદર છે.