ઊત્પત્તિ 14
1 શિનઆરના રાજાઆમ્રાફેલે, એલ્લાસારનારાજા આર્યોખે, એલામના રાજાકદોરલાઓમેરે અનેગોઈમના રાજાતિદાલે પોતાનીકારકિર્દી દરમિયાન,
2 સદોમના રાજાબેરા, ગમોરાનારાજા બિર્શા, આદમાના રાજાશિનાબ, સબોઈમનારાજા શેમેબેરઅને બેલાએટલે સોઆરનારાજાની સામેલડાઈ કરી.
3 એ પાંચરાજાઓ સિદ્દીમનીખીણ જેહાલમાં ખારોસમુદ્ર છેતેમાં એકત્રથયા.
4 બાર વર્ષસુધી તેઓકદોરલાઓમેરના તાબેરહ્યા હતા, પણ તેરમાવર્ષે તેઓએબળવો કર્યો.
5 પછી ચૌદમાવર્ષે કદોરલાઓમેરતથા જેરાજાઓ તેનીસાથે હતા, તેઓએ આવીનેઆશ્તરોથ–કારનાઈમદેશના રફાઈઓને, હામ દેશનાઝૂઝીઓને, શાવેહ–કિર્યાથાઈમ દેશનાએમીઓને,
6 હોરીઓ જેપોતાના સેઈરનામના પર્વતમાંરહેતા હતાતેઓના પરઅરણ્ય પાસેનાએલપારાન સુધીહુમલા કરીનેમારતા રહ્યા.
7 પછી તેઓપાછા ફર્યાઅને એન–મિશ્પાટ એટલેકાદેશમાં આવ્યાઅને અમાલેકીઓનાઆખા દેશનેતથા હાસસોન–તામારમાં રહેનારાઅમોરીઓને પણતેઓએ હરાવ્યા.
8 પછી સદોમનોરાજા, ગમોરાનોરાજા, આદમાનોરાજા, સબોઈમનોરાજા, બેલાએટલે સોઆરનારાજાએ યુદ્ધનીતૈયારી કરીને,
9 એલામના રાજાકદોરલાઓમેર, ગોઈમનારાજા તિદાલ, શિનઆરના રાજાઆમ્રાફેલ તથાએલ્લાસારના રાજાઆર્યોખ, એ ચાર રાજાઓએપેલા પાંચરાજાઓની વિરુદ્ધલડાઈ કરી.
10 હવે સિદ્દીમનીખીણોમાં ડામરનાઘણાં ખાડાહતા અનેસદોમ તથાગમોરાના રાજાઓનાસી જઈનેતેમાં પડ્યા. જે બાકીરહ્યા હતાતેઓ પહાડતરફ નાસીગયા.
11 પછી સદોમતથા ગમોરામાંનીચીજવસ્તુઓ અનેતેઓની સંપત્તિલઈને પોતાનેરસ્તે ચાલ્યાગયા.
12 જયારે તેઓગયા, ત્યારેતેઓએ ઇબ્રામનોભત્રીજો લોત, જે સદોમમાંરહેતો હતો, તેને પણપકડીને તેનીસર્વ સંપત્તિલઈને તેઓચાલ્યા ગયા.
13 જે એકજણ બચીગયો હતોતેણે આવીનેહિબ્રૂ ઇબ્રામનેખબર આપી. તે વખતેઇબ્રામ અમોરીમામરેનાં એલોનવૃક્ષ પાસેરહેતો હતો. મામરે ઇબ્રામનામિત્રો એશ્કોલઅને આનેરનોભાઈ હતો.
14 જયારે ઇબ્રામેસાંભળ્યું કેદુશ્મનોએ તેનાસગાં સંબંધીઓનેતાબે કર્યાંછે, ત્યારેતેણે પોતાનાઘરમાં જન્મેલાઅને તાલીમપામેલા ત્રણસોઅઢાર પુરુષોનેલઈને દાનસુધી સૈન્યનોપીછો કર્યો.
15 તે રાત્રેતેણે તેઓનીવિરુદ્ધ પોતાનામાણસોના બેભાગ પાડીનેતેઓ પરહુમલો કર્યોઅને દમસ્કસનીડાબી બાજુનાહોબા સુધીતેઓનો પીછોકર્યો.