Jesus Hindi

ઊત્પત્તિ 12 (1-20)

 ઊત્પત્તિ 12


1 હવે ઈશ્વરેઇબ્રામને કહ્યું, “તું તારોદેશ, તારાસગાંઓ અનેતારા પિતાનાકુટુંબને છોડીને, જે દેશહું તનેબતાવું ત્યાંજા.

 

2 હું તારાથીએક મોટીજાતિ ઉત્પન્નકરીશ, હુંતને આશીર્વાદદઈશ, તારુંનામ મોટુંકરીશ અનેતું આશીર્વાદરૂપથશે.

 

3 જેઓ તનેઆશીર્વાદ આપશે, તેઓને હુંઆશીર્વાદ આપીશઅને જેઓતને શાપઆપશે, તેઓનેહું શાપઆપીશ. પૃથ્વીનાસર્વ કુટુંબોતારી મારફતેઆશીર્વાદિત થશે.

 

4 તેથી ઈશ્વરેતેને જેપ્રમાણે કરવાનુંકહ્યું હતુંતે પ્રમાણે, ઇબ્રામ અનેતેની સાથેતેનો ભત્રીજોલોત પણગયો. જયારેઇબ્રામ હારાનદેશથી રવાનાથયો ત્યારેતે પંચોતેરવર્ષનો હતો.

 

5 ઇબ્રામે તેનીપત્ની સારાયનેતથા તેનાભત્રીજા લોતનેતેઓએ મેળવેલીસર્વ સંપત્તિ, જાનવરો તથાજે દાસદાસીઓતેમને હારાનમાંપ્રાપ્ત થયાંહતા તેઓનેસાથે લીધાં. તેઓ કનાનદેશમાં પહોંચ્યા.

 

6 ઇબ્રામ કનાનદેશમાં શખેમથીમુસાફરી કરતાંમોરેના એલોનવૃક્ષ પાસેઆવ્યો. તેવખતે કનાનીઓતે દેશમાંરહેતા હતા.

 

7 ઈશ્વરે ઇબ્રામનેદર્શન આપીનેકહ્યું, “હુંતારા વંશજોને દેશઆપીશ.” તેથીજેમણે તેનેદર્શન આપ્યુંહતું તેઈશ્વરના સ્મરણમાંઇબ્રામે ત્યાંવેદી બાંધી.


 

8 ઇબ્રામે ત્યાંથીનીકળીને બેથેલનીપૂર્વ તરફજે પર્વતીયપ્રદેશ છેત્યાં સ્થળાંતરકર્યું અનેત્યાં તંબુઊભો કર્યો. તેની પશ્ચિમેબેથેલ તથાપૂર્વે આયહતું. ત્યાંતેણે ઈશ્વરનેનામે વેદીબાંધી અનેઈશ્વરને પ્રાર્થનાકરી.

 

9 પછી ઇબ્રામેનેગેબ તરફજવા માટેમુસાફરી ચાલુરાખી.

 

10 તે દેશમાંદુકાળ પડ્યોહતો. ભારેદુકાળ હોવાનાકારણે ઇબ્રામમિસરમાં રહેવાગયો.

 

11 જયારે તેમિસરમાં પ્રવેશ્યોત્યારે તેણેતેની પત્નીસારાયને કહ્યુંકે, “હુંજાણું છુંકે તુંદેખાવે સુંદરસ્ત્રી છે.

 

12 મિસરીઓ જયારેતને જોશેઅને તેઓકહેશે, ‘ તેની પત્નીછેતેથીતેઓ મનેમારી નાખશે, પણ તેઓતને જીવતીરાખશે.

 

13 તેથી તુંકહેજે કે, હું તેનીબહેન છું. માટેકે તારેલીધે મારુંભલું થાયઅને મારોજીવ બચીજાય.”

 

14 ઇબ્રામ જયારેમિસરમાં પ્રવેશ્યોત્યારે મિસરીઓએજોયું કેસારાય ઘણીસુંદર છે.

Read more

ઊત્પત્તિ 11 (1-32)

 

ઊત્પત્તિ 11


1 હવે આખીપૃથ્વીમાં એક ભાષાતથા એક બોલીવપરાતી હતી.

 

2 તેઓ પૂર્વતરફ ગયા, તેઓએ શિનઆરદેશમાં એકસપાટ જગ્યાશોધી ત્યાંતેઓ રહ્યા.

 

3 તેઓએ એકબીજાનેકહ્યું કે, “ચાલો, આપણેઈંટો બનાવીએઅને તેનેસારી રીતેપકવીએ.” પથ્થરનીજગ્યાએ તેઓનીપાસે ઈંટોઅને ચૂનાનીજગ્યાએ ડામરહતો.

 

4 તેઓએ કહ્યું, “આપણે એકશહેર બનાવીએજેનો બુરજઆકાશો સુધીપહોંચે. એનાથીઆપણે આપણુંનામ પ્રતિષ્ઠિતકરીએ અનેઆપણે પૃથ્વીપર વિખેરાઈજઈએ નહિ.”

 

5 તેથી આદમનાવંશજો જેનગરનો બુરજબાંધતા હતાતે જોવાનેઈશ્વર નીચેઊતર્યા.

 

6 ઈશ્વરે કહ્યું, “જુઓ, લોકો એકછે અનેતેઓ સર્વનીભાષા એકછે, તેઓએઆવું કરવામાંડ્યું છે! તો હવેજે કંઈતેઓ કરવાધારે તેમાંતેઓને કશોઅવરોધ નડશેનહિ.

 

7 આવો, આપણેત્યાં નીચેઉતરીએ અનેતેઓની ભાષાનેગૂંચવી નાખીએ, કે જેથીતેઓ એકબીજાનીબોલી સમજીશકે નહિ.”

 

8 તેથી ઈશ્વરેતેઓને ત્યાંથીઆખી પૃથ્વીનીસપાટી પરવિખેરી નાખ્યાઅને તેઓનગરનો બુરજબાંધી શક્યાનહિ.

 

9 તેથી તેનગરને બાબિલએટલે ગૂંચવણકહેવામાં આવેછે. કેમકે ઈશ્વરેપૃથ્વી પરનીભાષામાં ગૂંચવણકરી અનેઈશ્વરે તેઓનેત્યાંથી પૃથ્વીપર ચોતરફવિખેરી નાખ્યા.

 

10 શેમની વંશાવળી પ્રમાણેછે. શેમસો વર્ષનોહતો અનેજળપ્રલયના બેવર્ષ પછીતેના પુત્રઆર્પાકશાદનો જન્મથયો.


 

11 આર્પાકશાદના જન્મથયા પછીશેમ પાંચસોવર્ષ જીવ્યો. તે બીજાઘણાં દીકરાઅને દીકરીઓનોપિતા થયો.

 

12 જયારે આર્પાકશાદપાંત્રીસ વર્ષનોથયો, ત્યારેતેના પુત્રશેલાનો જન્મથયો.

 

13 શેલાના જન્મથયા પછીઆર્પાકશાદ ચારસોત્રણ વર્ષજીવ્યો અનેતે બીજાઘણાં દીકરાઅને દીકરીઓનોપણ પિતાથયો.

 

14 જયારે શેલાત્રીસ વર્ષનોથયો, ત્યારેતેના પુત્રહેબેરનો જન્મથયો.

 

15 હેબેરનો જન્મથયા પછીશેલા ચારસોત્રણ વર્ષજીવ્યો અનેતે બીજાઘણાં દીકરાતથા દીકરીઓનોપણ પિતાથયો.

 

16 હેબેર ચોત્રીસવર્ષનો થયોત્યારે તેનાપુત્ર પેલેગનોજન્મ થયો.

 

17 પેલેગનો પિતાથયા પછીહેબેર ચારસોત્રીસ વર્ષજીવ્યો અનેતે બીજાદીકરા તથાદીકરીઓનો પણપિતા થયો.

 

18 પેલેગ ત્રીસવર્ષનો થયોત્યારે તેનાપુત્ર રેઉનોજન્મ થયો.

 

19 રેઉનો જન્મથયા પછીપેલેગ બસોનવ વર્ષજીવ્યો અનેતે બીજાદીકરા તથાદીકરીઓનો પણપિતા થયો.

Read more