Jesus Hindi

ઊત્પત્તિ 14 (1-24)

 

ઊત્પત્તિ 14


1 શિનઆરના રાજાઆમ્રાફેલે, એલ્લાસારનારાજા આર્યોખે, એલામના રાજાકદોરલાઓમેરે અનેગોઈમના રાજાતિદાલે પોતાનીકારકિર્દી દરમિયાન,

 

2 સદોમના રાજાબેરા, ગમોરાનારાજા બિર્શા, આદમાના રાજાશિનાબ, સબોઈમનારાજા શેમેબેરઅને બેલાએટલે સોઆરનારાજાની સામેલડાઈ કરી.

 

3  પાંચરાજાઓ સિદ્દીમનીખીણ જેહાલમાં ખારોસમુદ્ર છેતેમાં એકત્રથયા.

 

4 બાર વર્ષસુધી તેઓકદોરલાઓમેરના તાબેરહ્યા હતા, પણ તેરમાવર્ષે તેઓએબળવો કર્યો.

 

5 પછી ચૌદમાવર્ષે કદોરલાઓમેરતથા જેરાજાઓ તેનીસાથે હતા, તેઓએ આવીનેઆશ્તરોથકારનાઈમદેશના રફાઈઓને, હામ દેશનાઝૂઝીઓને, શાવેહકિર્યાથાઈમ દેશનાએમીઓને,

 

6 હોરીઓ જેપોતાના સેઈરનામના પર્વતમાંરહેતા હતાતેઓના પરઅરણ્ય પાસેનાએલપારાન સુધીહુમલા કરીનેમારતા રહ્યા.

 

7 પછી તેઓપાછા ફર્યાઅને એનમિશ્પાટ એટલેકાદેશમાં આવ્યાઅને અમાલેકીઓનાઆખા દેશનેતથા હાસસોનતામારમાં રહેનારાઅમોરીઓને પણતેઓએ હરાવ્યા.

 

8 પછી સદોમનોરાજા, ગમોરાનોરાજા, આદમાનોરાજા, સબોઈમનોરાજા, બેલાએટલે સોઆરનારાજાએ યુદ્ધનીતૈયારી કરીને,


 

9 એલામના રાજાકદોરલાઓમેર, ગોઈમનારાજા તિદાલ, શિનઆરના રાજાઆમ્રાફેલ તથાએલ્લાસારના રાજાઆર્યોખ, ચાર રાજાઓએપેલા પાંચરાજાઓની વિરુદ્ધલડાઈ કરી.

 

10 હવે સિદ્દીમનીખીણોમાં ડામરનાઘણાં ખાડાહતા અનેસદોમ તથાગમોરાના રાજાઓનાસી જઈનેતેમાં પડ્યા. જે બાકીરહ્યા હતાતેઓ પહાડતરફ નાસીગયા.

 

11 પછી સદોમતથા ગમોરામાંનીચીજવસ્તુઓ અનેતેઓની સંપત્તિલઈને પોતાનેરસ્તે ચાલ્યાગયા.

 

12 જયારે તેઓગયા, ત્યારેતેઓએ ઇબ્રામનોભત્રીજો લોત, જે સદોમમાંરહેતો હતો, તેને પણપકડીને તેનીસર્વ સંપત્તિલઈને તેઓચાલ્યા ગયા.

 

13 જે એકજણ બચીગયો હતોતેણે આવીનેહિબ્રૂ ઇબ્રામનેખબર આપી. તે વખતેઇબ્રામ અમોરીમામરેનાં એલોનવૃક્ષ પાસેરહેતો હતો. મામરે ઇબ્રામનામિત્રો એશ્કોલઅને આનેરનોભાઈ હતો.

 

14 જયારે ઇબ્રામેસાંભળ્યું કેદુશ્મનોએ તેનાસગાં સંબંધીઓનેતાબે કર્યાંછે, ત્યારેતેણે પોતાનાઘરમાં જન્મેલાઅને તાલીમપામેલા ત્રણસોઅઢાર પુરુષોનેલઈને દાનસુધી સૈન્યનોપીછો કર્યો.

 

15 તે રાત્રેતેણે તેઓનીવિરુદ્ધ પોતાનામાણસોના બેભાગ પાડીનેતેઓ પરહુમલો કર્યોઅને દમસ્કસનીડાબી બાજુનાહોબા સુધીતેઓનો પીછોકર્યો.

Read more

ઊત્પત્તિ 13 (1-18)

ઊત્પત્તિ 13



1 તેથી ઇબ્રામતેની સ્ત્રીઅને તેનીસર્વ સંપત્તિનેલઈને મિસરથીનેગેબમાં ગયો. લોત પણતેઓની સાથેગયો.

 

2 ઇબ્રામ પાસેજાનવરો, ચાંદીતથા સોનુંપુષ્કળ પ્રમાણમાંહોવાથી તેઘણો ધનવાનહતો.

 

3 નેગેબથી મુસાફરીકરીને જ્યાંતેણે અગાઉછાવણી કરીહતી ત્યાંતે આવીપહોંચ્યો. જગ્યા બેથેલતથા આયનીવચ્ચે આવેલીહતી.

 

4 અહીં તેણેઅગાઉ વેદીબાંધી હતી. વેદીઆગળ તેણેઈશ્વરના નામેપ્રાર્થના કરી.

 

5 હવે લોત, જે ઇબ્રામનીસાથે મુસાફરીકરી રહ્યોહતો, તેનીપાસે પણઘેટાં, અન્યજાનવરો તથાતંબુ હતા.

 

6 તે દેશએટલો બધોફળદ્રુપ હતો કેતેઓ બન્નેએકસાથે રહીશકે, કેમકે તેઓનાપાલતું પશુઓનીસંખ્યા ઘણીહતી.

 

7 એવામાં ઇબ્રામનાગોવાળિયાઓ અનેલોતના ગોવાળિયાઓનીવચ્ચે ઝઘડોથયો. તેસમયે કનાનીઓતથા પરિઝીઓતે દેશમાંરહેતા હતા.


 

8 તેથી ઇબ્રામેલોતને કહ્યું, “તારી તથામારી વચ્ચેઅને તારાતથા મારાગોવાળિયાઓની વચ્ચેતકરાર થવી જોઈએ; કારણ કેઆપણે ભાઈઓછીએ.

 

9 શું તારીઆગળ આખોદેશ નથી? તું આગળજા અનેપોતાને મારાથીજુદો કર. જો તુંડાબી બાજુજશે, તોહું જમણીબાજુ જઈશ. અથવા જોતું જમણીબાજુ જશે, તો પછીહું ડાબીબાજુ જઈશ.”

 

10 તેથી લોતેપોતાની આંખોઊંચી કરીનેયર્દનનો આખોપ્રદેશ સોઆરસુધી જોયોકે તેમાંબધે પુષ્કળપાણી છે. ઈશ્વરે સદોમતથા ગમોરાનોનાશ કર્યાઅગાઉ તેદેશ ઈશ્વરનીવાડીના જેવોતથા મિસરદેશના જેવોહતો.

 

11 તેથી લોતેપોતાને સારુયર્દનનો આખોપ્રદેશ પસંદકર્યો. તેપૂર્વ તરફગયો. આમભાઈઓ એકબીજાથીઅલગ થયા.

 

12 ઇબ્રામ કનાનદેશમાં રહ્યોઅને લોતતે સપાટપ્રદેશવાળા નગરોમાંગયો. તેણેસદોમ નગરમાંસ્થાયી વસવાટકર્યો.

 

13 હવે સદોમનામાણસો ઈશ્વરનીવિરુદ્ધ અતિભ્રષ્ટ તથાદુરાચારી હતા.

 

14 ઇબ્રામથી લોતજુદો થયાપછી ઈશ્વરેઇબ્રામને કહ્યું, “તું જ્યાંઊભો છેત્યાંથી પોતાનીઆંખો ઊંચીકરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વતથા પશ્ચિમતરફ જો.

Read more